ETV Bharat / state

નડિયાદમાં બે જુથ વચ્ચે અથડામણ, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

ખેડાઃ જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બાઈક પાર્ક કરવાની સામાન્ય બાબતે બે કોમ વચ્ચે થઈ જૂથ અથડામણ થઇ હતી.જેમાં પથ્થરમારો થતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

khd
author img

By

Published : Jul 13, 2019, 1:24 PM IST

શુક્રવારે રાત્રે નડિયાદ શહેરના નવા રાવપુરા પાસે બાઈક પાર્ક કરવાની સામાન્ય બાબતમાં જૂથ અથડામણની ઘટના બની હતી. તકરાર થતા બે જૂથ આમને સામને આવી ગયા હતા જેમાં,પથ્થરમારો થયો હતો તેમાં બે વ્યક્તિ ને ઈજાગ્રસ્ત થયા હતા .

તેમજ ટોળાએ બે વાહનોની તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું.ઘટનાની જાણ થતાં જ DYSP,નડિયાદ ટાઉન PI સહિતનો કાફલો તેમજ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

નડિયાદમાં નજીવિ બાબતે થઈ જુથ અથડામણ
પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી સમગ્ર વિસ્તાર માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ઘટના સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Intro:ખેડા જીલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બાઈક પાર્ક કરવાની સામાન્ય બાબતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી.જેમાં પથ્થરમારો થતા બે વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. Body:ગત રાત્રીએ નડિયાદ શહેરના નવા રાવપુરા પાસે જૂથ અથડામણની ઘટના બનવા પામી હતી.બાઈક પાર્ક કરવાની સામાન્ય બાબતમાં તકરાર થતા બે જૂથ આમને સામને આવી ગયા હતા.જેમાં બે કોમ વચ્ચે નજીવી તકરાર માં જૂથ અથડામણમાં પથ્થરમારો થયો હતો.પથ્થરમારામાં બે વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હતી.તેમજ ટોળાએ બે વાહનોની તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી,નડિયાદ ટાઉન પીઆઇ સહિતનો કાફલો તેમજ નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી સમગ્ર વિસ્તાર માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ઘટના સંદર્ભે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.