ETV Bharat / state

દેશ માટે બલિદાન આપવાની કસમ ખાનારા ખેડાના BSF જવાનની ખૂલ્લેઆમ હત્યા - ખેડા ક્રાઈમ ન્યૂઝ

ખેડા જિલ્લામાં BSF જવાનની ખૂલ્લેઆમ હત્યા થતા ચકચાર મચી (BSF Soldier killed in Kheda District) હતી. અહીં BSF જવાન પુત્રીનો વીડિયો વાઈરલ કરનાર શખ્સને ઠપકો આપવા ગયા હતા. ને ત્યારબાદ તેમની (Kheda Crime News) હત્યા થઈ હતી. આ મામલે મૃતકનાં પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દેશ માટે બલિદાન આપવાની કસમ ખાનારા ખેડાના BSF જવાનની ખૂલ્લેઆમ હત્યા

author img

By

Published : Dec 26, 2022, 8:58 AM IST

7 લોકોએ કર્યો હુમલો

ખેડા જિલ્લામાં ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી (Kheda Crime News) છે. ત્યારે હવે અહીં BSF જવાનની ખૂલ્લેઆમ હત્યા કરવામાં (BSF Soldier killed in Kheda District) આવતા ચકચાર મચી હતી. અહીં નડીયાદમાં ચકલાસીના (Chaklasi Police Station) સૂર્યનગરમાં રહેતા BSF જવાન મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પૂત્રીનો વીડિયો વાઈરલ કરનારા યુવકને ઠપકો આપવા તેમના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમની પર 7 લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આ મામલે (Kheda Crime News) ચકલાસી પોલીસે (Chaklasi Police Station) તપાસ શરૂ કરી છે.

7 લોકોએ કર્યો હુમલો આ અંગે મળતી માહિતી અનુસાર, વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ મૃતક BSF જવાન મેલજીભાઈની દિકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ બાબતે મૃતક BSF જવાન મેલજીભાઈ, તેમની પત્ની, તેમનો દીકરો અને ભત્રીજો શનિવારે રાત્રે ઠપકો આપવા શૈલેષના ઘરે ગયા હતા. જોકે, તે દરમિયાન શૈલેષ તો હાજર નહતો, પરંતુ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે શૈલેષના પિતા, કાકા, દાદા સહિતના પરિવારજનોએ (Kheda Crime News) લાકડી, ધારીયા, પાવડા લઈ BSF જવાન અને તેમના દિકરા પર હુમલો કરતા BSF જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ છે.

BSF જવાનને સન્માનપૂર્વક વિદાય મૃતક BSF જવાન મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેઓ છેલ્લા 28 વર્ષથી BSFમાં નોકરી કરતા હતા. ત્યારે તેમની હત્યા (BSF Soldier killed in Kheda District) થતાં તેમને BSF અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં સન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવી હતી. બીજી તરફ મૃતકના ઘટના સંદર્ભે મૃતકનાં પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસ સ્ટેશને (Chaklasi Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસ 7 હુમલાખોરો (Kheda Crime News) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.