ETV Bharat / state

કોંગ્રેસનો પરંપરાગત ગઢ ગણાતી ખેડા લોકસભા બેઠક પર ખિલ્યું કમળ

ખેડાઃ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી ચરોતરની ખેડા લોકસભા બેઠક પર ફરી એક વખત ભવ્ય વિજય મેળવી ભાજપે જંગી જીતની સાથે ખેડા લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં બે રેકોર્ડ નોંધાવ્યા છે.

પરંપરાગત કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડા લોકસભા બેઠક પર ફરી કમળ ખિલ્યુ
author img

By

Published : May 24, 2019, 8:44 PM IST

તાજેતરમાં આવેલા લોકસભા ચૂંટણીના પરિણામમાં ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે 7,14,572 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 3,47,145 મત મળ્યા હતા. જેમાં 3,67,145 મતોની ભારે લીડથી કોંગ્રેસને હાર આપી હતી. ખેડા લોકસભા બેઠક પર આ ભવ્ય જીત સાથે જ ખેડા લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં બેઠક પર સૌથી વધુ લીડ મેળવનાર પક્ષ ભાજપ બન્યો છે. તેમજ કોંગ્રેસ સિવાય સતત બીજી વખત કોઈ અન્ય પક્ષ જીત્યો હોય તો તે ભાજપ છે જે પ્રથમવાર બન્યું છે.

Intro:પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી ચરોતરની ખેડા લોકસભા બેઠક પર ફરી એક વખત ભવ્ય વિજય મેળવી ભાજપે જંગી જીતની સાથે ખેડા લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં બે રેકોર્ડ નોંધાવ્યા છે.

Body:તાજેતરમાં આવેલા લોકસભા ચૂંટણીના પરિણામમાં ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે 714572 મત મેળવ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 347145 મત મળ્યા હતા.જેમાં 367145 મતોની ભારે લીડથી કોંગ્રેસને હાર આપી હતી.ખેડા લોકસભા બેઠક પર આ ભવ્ય જીત સાથે જ ખેડા લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં બેઠક પર સૌથી વધુ લીડ મેળવનાર પક્ષ ભાજપ બન્યો છે.તેમજ કોંગ્રેસ સિવાય સતત બીજી વખત કોઈ અન્ય પક્ષ જીત્યો હોય તો તે ભાજપ છે જે પ્રથમવાર બન્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.