ETV Bharat / state

ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા નવા મેનેજરની નિમણૂંક - સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણ

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લઇ મેનેજર અને ડેપ્યુટી મેનેજરની નિમણુંક કરવામાં આવી છે. રણછોડરાયજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી મેનેજરની જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જ મેનેજરની કામગીરી ચલાવવામાં આવતી હતી.

ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા નવા મેનેજરની નિમણુંક
author img

By

Published : Oct 11, 2019, 11:49 PM IST

Updated : Oct 12, 2019, 8:22 AM IST

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી મેનેજરની જગ્યા ભરવામાં આવી છે. મંદિરનો બહોળો વહીવટ હોવાને લઈને ટેમ્પલ કમીટિ દ્વારા બે મેનેજરની નિમણૂક કરવામાં આવી છે.જેમાં મેનેજર તરીકે અરવિંદભાઈ મહેતા તથા ડાકોરના જે.પી.દવેની ડેપ્યુટી મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા નવા મેનેજરની નિમણૂંક

અરવિંદભાઈ મૂળ ડાકોરના વતની અને રિટાયર્ડ એસપી છે. હાલ વડોદરા ખાતે રહે છે.જ્યારે જે.પી. દવે પણ ડાકોરના રહેવાસી છે. તેઓ રિટાયર મામલતદાર છે.બંને મેનેજર મંદિરમાં પોતાની સ્વૈચ્છીક માનદ સેવા આપશે.તેઓએ પોતાની નિમણુંક કરી રણછોડરાયજીની સેવા કરવાની તક આપવા બદલ ખુશી વ્યક્ત કરી ટેમ્પલ કમિટીનો આભાર માન્યો હતો.

Intro:Aprvd by Desk
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લઇ મેનેજર અને ડેપ્યુટી મેનેજરની નિમણુંક કરવામાં આવી છે.રણછોડરાયજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી મેનેજરની જગ્યા ખાલી હોઈ ઇન્ચાર્જ મેનેજરથી કામગીરી ચલાવવામાં આવતી હતી.
Body:ડાકોરના રણછોડરાયજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી મેનેજરની જગ્યા ભરવામાં આવી છે. મંદિરનો બહોળો વહીવટ હોવાને લઈને ટેમ્પલ કમીટિ દ્વારા બે મેનેજરની નિમણૂક કરવામાં આવી છે.જેમાં મેનેજર તરીકે  અરવિંદભાઈ આપ મહેતા તથા ડાકોરના જે.પી.દવેની ડેપ્યુટી મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અરવિંદભાઈ મૂળ ડાકોરના વતની અને રિટાયર્ડ એસપી છે હાલ વડોદરા ખાતે રહે છે.જ્યારે જે.પી. દવે પણ ડાકોરના રહેવાસી છે તેઓ રિટાયર મામલતદાર છે.બંને મેનેજર મંદિરમાં પોતાની સ્વૈચ્છીક માનદ સેવા આપશે.તેઓએ પોતાની નિમણુંક કરી રણછોડરાયજીની સેવા કરવાની તક આપવા બદલ ખુશી વ્યક્ત કરી ટેમ્પલ કમિટીનો આભાર માન્યો હતો.નવા નિમાયેલા બંને મેનેજરોને કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
બાઈટ૧-અરવિંદભાઈ મહેતા,મેનેજર,ડાકોર મંદિર 
બાઈટ-૨ જે.પી.દવે,ડેપ્યુટી મેનેજર,ડાકોર મંદિરConclusion:
Last Updated : Oct 12, 2019, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.