મહેમદાવાદના અમરાપુર ગામે શાકભાજીના ખેતર પાસેથી દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ પ્રાણી મૃત હાલતમાં મળી આવતા કુતુહલ સર્જાયું હતું. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ગામના સરપંચ દ્વારા ઘટના સ્થળે પહોંચી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી PM સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં ખેતર ફરતે બાંધેલી પ્લાસ્ટિકની દોરીમાં ફસાઇ જવાથી કીડીખાઉ પ્રાણીનું મોત નીપજ્યું હોવાનું જણાઇ રહ્યું છે.
મહેમદાવાદમાં કીડીખાઉ પ્રાણી મૃત હાલતમાં મળી આવ્યું - An insect was found dead in Mehmedabad
ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અમરાપુર ગામેથી મૃત હાલતમાં દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ પ્રાણી મળી આવ્યું હતું. વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે સ્થળ પર પહોંચી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદમાં કીડીખોર પ્રાણી મૃત હાલતમાં મળી આવ્યું
મહેમદાવાદના અમરાપુર ગામે શાકભાજીના ખેતર પાસેથી દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ પ્રાણી મૃત હાલતમાં મળી આવતા કુતુહલ સર્જાયું હતું. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ગામના સરપંચ દ્વારા ઘટના સ્થળે પહોંચી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી PM સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં ખેતર ફરતે બાંધેલી પ્લાસ્ટિકની દોરીમાં ફસાઇ જવાથી કીડીખાઉ પ્રાણીનું મોત નીપજ્યું હોવાનું જણાઇ રહ્યું છે.
Intro:ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના અમરાપુર ગામેથી મૃત હાલતમાં દુર્લભ પ્રજાતિનું કીડીખાઉ પ્રાણી મળી આવ્યું હતું. વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે સ્થળ પર પહોંચી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. Body:મહેમદાવાદના અમરાપુર ગામે શાકભાજીના ખેતર પાસેથી મૃત હાલતમાં દુર્લભ પ્રજાતિનું કીડીખોર પ્રાણી મળી આવતા કુતુહલ સર્જાયું હતું.જેને લઇ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.ગામના સરપંચ દ્વારા ઘટના સ્થળે પહોંચી વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક તારણમાં ખેતર ફરતે બાંધેલી પ્લાસ્ટિકની દોરીમાં ફસાઇ જવાથી કીડીખોર પ્રાણીનું મોત નીપજ્યું હોવાનું જણાઇ રહ્યું છે.
Conclusion:
Conclusion: