ETV Bharat / state

ખેડાના ઉત્તરસંડામાં  “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો - Visiting Faculty of Finance Law College

ખેડાઃ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડિયાદના માર્ગદર્શન અનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડિયાદ દ્વારા “એન્ટી કરપ્શન ડે” નિમિતે યુવાનો-વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જાગૃત બની સમાજને અને સરકારી સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની ફરજ અદા કરીને પોતાની સામાજિક અને બંધારણીય જવાબદારી નિભાવે તે વિષે વિસ્તૃત માહિતી અને સમજ આપવાના હેતુથી ઉત્તરસંડા ITI ખાતે “કાનૂની શિક્ષણ કાર્યક્રમ” યોજાયો હતો.

Kheda
ખેડાના ઉત્તરસંડામાં  “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Dec 10, 2019, 7:26 AM IST

આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર નાબુદી માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર એલ. ત્રિવેદીએ યુવા વિદ્યાર્થીઓને સમાજમાં કોઈ પણ જગ્યાએ થતો ભ્રષ્ટાચાર આપણા સૌના માટે હાનિકારક છે. જેને રોકવા તથા નાબુદ કરવા માટે સૌ પહેલાં કાયદાનાં શાસન માટે અમલમાં મુકવામાં આવેલા નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવાનું જણાવી તો આપણે સમાજને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની આપની નૈતિક જવાબદારી ઉપાડીને આપણી બંધારણીય ફરજોને નિભાવી શકીશું.

ખેડાના ઉત્તરસંડામાં “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
નાણાવટી લો કોલેજનાં વીઝીટીંગ ફેકલ્ટી અને સિનીયર એડવોકેટ પ્રણવ ઢગટે જણાવ્યું કે આજનાં વિદ્યાર્થીઓ યુવાનોએ આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને તેથી જ વિદ્યાર્થીઓને ભણતરની સાથે જ ભ્રષ્ટાચાર વિરોધી માનસિકતાનું સિંચન કરવાની આવશ્યકતા હોવાથી આ “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહિતગાર અને જાગૃત બને અને દેશનું ભવિષ્ય ઉજજવળ બનાવવામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. આ કાનૂની શિક્ષણ કાર્યક્રમમાં એમ સી. પટેલ ITI ઉત્તરસંડાના અંકિત પ્રજાપતિ, જિગર શાહ, અર્પિતા પટેલ, સર્વે શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના માર્ગદર્શન અનુસાર તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનીયર સિવિલ કોર્ટ, નડીઆદ દ્વારા “એન્ટી કરપ્શન ડે” નિમિતે યુવાનો-વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃત બની સમાજને અને સરકારી સિસ્ટમને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની ફરજ અદા કરીને પોતાની સામાજિક અને બંધારણીય જવાબદારી નિભાવે તે વિષે વિસ્તૃત માહિતી અને સમજ આપવાના હેતુથી ઉત્તરસંડા આઇ.ટી.આઇ ખાતે “કાનૂની શિક્ષણ કાર્યક્રમ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર નાબુદી માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.Body:જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર એલ. ત્રિવેદીએ યુવા વિદ્યાર્થીઓને સમાજમાં કોઈપણ જગ્યાએ થતો ભ્રષ્ટાચાર આપણા સૌના માટે હાનિકારક છે.જેને રોકવા તથા નાબુદ કરવા માટે સૌ પહેલાં કાયદાનાં શાસન માટે અમલમાં મુકવામાં આવેલા નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવાનું જણાવી તો આપણે સમાજને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટેની આપની નૈતિક જવાબદારી ઉપાડીને આપણી બંધારણીય ફરજોને નિભાવી શકીશું.
 નાણાવટી લો કોલેજનાં વીઝીટીંગ ફેકલ્ટી અને સિનીયર એડવોકેટ પ્રણવ ઢગટે જણાવ્યું કે આજનાં વિદ્યાર્થીઓ યુવાનો એ આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે અને તેથી જ વિદ્યાર્થીઓને ભણતરની સાથે જ ભ્રષ્ટાચાર વિરોધી માનસિકતાનું સિંચન કરવાની આવશ્યકતા હોવાથી આજનો આ “એન્ટી કરપ્શન ડે” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.તેમણે વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહિતગાર અને જાગૃત બનો અને દેશનું ભવિષ્ય ઉજજવળ બનાવવામાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
     આ કાનૂની શિક્ષણ કાર્યક્રમમાં શ્રીમતી એમ સી. પટેલ આઈ. ટી. આઈ.  ઉત્તરસંડાના અંકિત પ્રજાપતિ, જિગર શાહ, અર્પિતા પટેલ, સર્વે શિક્ષકગણ વિદ્યાર્થીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, જિલ્લા ન્યાયાલય, નડીઆદના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.