ETV Bharat / state

માંગરોળના સરમા ગામે યુવાનનું વહેણમાં તણાતા મોત - સરમા ગામે યુવાનનું વહેણમાં તણાતા મોત

જૂનાગઢ: માંગરોળ તાલુકાના સરમા ગામે ચાર-પાંચ યુવાનો રોડ ઉપર જતા હતા, ત્યારે એક યુવાનનો પગ લપસતા પાણીના વહેણમાં પડતાં યુવાન તણાયો હતો. આ યુવાન તણાયો હોવાની જાણ થતાં ગામ લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્ચા હતા.

Junagadh
author img

By

Published : Oct 1, 2019, 11:22 PM IST

આ યુવક સરમા ગામનો વતની હતો અને સાત બહેનો વચ્ચે એકજ ભાઇ હતો. જેથી ગામમાં અરેરાટી ફેલાઇ છે. યુવાનને ગામના તરવૈયાઓ આવીને નદીના વહેણની બહાર કાઢી તાત્કાલિક માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

માંગરોળના સરમાં ગામે યુવાનનું વહેણમાં તણાંતા મોત થયું

Intro:MangrolBody:એંકર
માંગરોળ તાલુકાના સરમા ગામે આજે ચાર પાંચ યુવાનો રોડ ઉપર જતા હતા ત્યારે એક યુવાનનો પગ લપસીને પાણીના વહેણમાં પડતાં આ યુવાન તણાયો હતો આ યુવાન તણાયો હોવાની જાણ થતાં ગામલોકો ઘટના સ્થળે આવી પહોચ્ચા હતા ત્યારે ગામના તરવૈયા ઓ આવીને આ યુવાનને નદિના વહેણની બહાર કાઢી તાત્કાલીક માંગરોળ ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયાં ફરજ પરના ડોક્ટરે મ્રૂત જાહેર કરીયો હતો
મરનાર યુવક સરમા ગામનો વતની હતો અને સાત બહેનો વચે એકજ ભાઇ હતો ગામમાં અરેરાટી ફેલાઇ છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
માંગરોળ તાલુકાના સરમા ગામે આજે ચાર પાંચ યુવાનો રોડ ઉપર જતા હતા ત્યારે એક યુવાનનો પગ લપસીને પાણીના વહેણમાં પડતાં આ યુવાન તણાયો હતો આ યુવાન તણાયો હોવાની જાણ થતાં ગામલોકો ઘટના સ્થળે આવી પહોચ્ચા હતા ત્યારે ગામના તરવૈયા ઓ આવીને આ યુવાનને નદિના વહેણની બહાર કાઢી તાત્કાલીક માંગરોળ ની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયાં ફરજ પરના ડોક્ટરે મ્રૂત જાહેર કરીયો હતો
મરનાર યુવક સરમા ગામનો વતની હતો અને સાત બહેનો વચે એકજ ભાઇ હતો ગામમાં અરેરાટી ફેલાઇ છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.