ETV Bharat / state

એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં 12 વર્ષથી સિનિયર સિટીઝન્સ કરી રહ્યા છે યોગ - gujaratinews

જૂનાગઢ: શહેરમાં છેલ્લા 12 વર્ષથી નિયમિત રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં સિનિયર સિટીઝન દ્વારા છેલ્લા 12 વર્ષથી અવિરતપણે યોગ અને પ્રાણાયામ કરીને તંદુરસ્તીની સાથે સારું જીવન મેળવી રહ્યા છે.

અમારે તો દરરોજ યોગ દિવસ હોય છે : સિનિયર સિટીઝન
author img

By

Published : Jun 20, 2019, 12:08 PM IST

જૂનાગઢના સિનિયર સિટીઝને કહ્યું કે, અમારે તો દરરોજ યોગ દિવસ હોય છે. છેલ્લા 12 વર્ષથી એગ્રિકલ્ચર યુનિવર્સિટી ખાતે દરરોજ સવારે યોગા અભ્યાસ અને પ્રાણાયામ કરીને તંદુરસ્તી સાથે લાંબુ અને સ્વસ્થ દીર્ઘાયુ મેળવીને યોગનો અભ્યાસ કરી રહ્યાં છે.

અમારે તો દરરોજ યોગ દિવસ હોય છે : સિનિયર સિટીઝન

વર્ષ 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થવી જોઈએ તેને લઈને ભાર મૂક્યો હતો. ત્યારથી 21મી જૂન, 2004થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની સંસ્કૃતિને ધ્યાને લઈએ તો ભારતની સંસ્કૃતિના મૂળમાં યોગ અને પ્રાણાયામ સર્વોપરી જોવા મળે છે. ભારતની પ્રાચીન તબીબી ચિકિત્સાઓમાં પણ યોગને સર્વપ્રથમ માનવામાં આવે છે. જે સમયે આધુનિક તબીબી વિજ્ઞાન સક્રિય ના હતું ત્યારે કેટલાક રોગો પર યોગ અસરકારક હતું.

યોગના માધ્યમથી કેટલાય રોગોને નાબૂદ કરી શકવામાં જે તે સમયના ઋષિમુનિઓ અને યોગ આચાર્યોને સફળતા મળી હતી. ભારત માટે યોગ કોઈ નવી વાત નથી ભારતની સંસ્કૃતિ હોય કે ભારતની તબીબી ચિકિત્સાને લગતી કોઇ બાબત હોય યોગ તેના હાર્દમાં અને તેના પાયામાં ત્યારે પણ હતુ અને આજે પણ એટલું જ પ્રસત છે.

Intro:છેલ્લા બાર વર્ષથી જૂનાગઢમાં ઉજવાય છે દરરોજ યોગ દિવસ જુનાગઢની એગ્રીકલ્ચર યુનિવર્સીટી માં સિનિયર સિટીઝન મંડળ દ્વારા દરરોજ યોગ કરીને તંદુરસ્તીની સાથે સારું જીવન મેળવી રહ્યા છે

Body:જૂનાગઢમાં છેલ્લા ૧૨ વર્ષથી નિયમિત રીતે ઉજવાય છે દરરોજ યોગ દિવસ એગ્રીકલ્ચર યુનિવર્સીટી માં સિનિયર સીટીઝન દ્વારા છેલ્લા બાર વર્ષથી અવિરત યોગ અને પ્રાણાયામ કરીને તંદુરસ્તીની સાથે સારું જીવન મેળવી રહ્યા છે

અમારે તો દરરોજ છે યોગ દિવસ આ શબ્દો છે જૂનાગઢના સિનિયર સિટીઝનના કેજે છેલ્લા બાર વર્ષથી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે દરરોજ સવારે યોગા અભ્યાસ અને પ્રાણાયામ કરીને તંદુરસ્તીની સાથે લાંબુ અને સ્વસ્થ દીર્ઘાયુ મેળવીને યોગનો અભ્યાસ કરી રહ્યા છે આવતીકાલે જ્યારે સમગ્ર વિશ્વ યોગ દિવસ મનાવવા જઈ રહ્યું છે ત્યારે જૂનાગઢના સિનિયર સિટીઝન છેલ્લા 12 વર્ષથી દરરોજ અને નિત્યક્રમ મુજબ યોગ દિવસ મનાવીને દિર્ઘ આયુસ્યની સાથે સારી તંદુરસ્તી મેળવી રહ્યા છે

વર્ષ 2014 માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થવી જોઈએ તેને લઈને ભાર મૂક્યો હતો ત્યાંરથી 21 મી જૂન 2004 થી સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતની સંસ્કૃતિ ને ધ્યાને લઈએ તો ભારતની સંસ્કૃતિના મૂળમાં યોગ અને પ્રાણાયામ સર્વોપરી જોવા મળે છે ભારતની પ્રાચીન તબીબી ચિકિત્સા ઓમાં પણ યોગને સર્વપ્રથમ માનવામાં આવે છે જે સમયે આધુનિક તબીબી વિજ્ઞાન સક્રિય ના હતું ત્યારે કેટલાક રોગો પર યોગ અસરકારક હતું અને યોગના માધ્યમથી કેટલાય રોગોને નાબૂદ કરી શકવામાં જે તે સમયના ઋષિમુનિઓ અને યોગ આચાર્યોને સફળતા મળી હતી ભારત માટે યોગ કોઈ નવી વાત નથી ભારતની સંસ્કૃતિ હોય કે ભારતની તબીબી ચિકિત્સા ને લગતી કોઇ બાબત હોય યોગ તેના હાર્દમાં અને તેના પાયામાં ત્યારે પણ હતુ અને આજે પણ એટલુજ પ્રસત છે

બાઈટ _01_ પ્રફુલભાઈ યોગ સાધક જુનાગઢ

બાઈટ_02_ ધનજીભાઈ યોગ સાધક જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.