ETV Bharat / state

World Mother Language Day: માતૃભાષાને બચાવવા માટે ચિંતા નહીં ચિંતન કરવાની જરૂર - .Celebration of Mother Language Day in Junagadh

સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસની (World Mother Language Day)ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ગુજરાતી ભાષાને લઈને હવે રાજ્યની સાથે જૂનાગઢમાં પણ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢની સરકારી વિનિયન કોલેજમાં આજે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કોલેજના અધ્યાપકો વિદ્યાર્થીઓ અને ગુજરાતી ભાષાના પ્રોફેસર રમેશભાઈ મહેતાએ ખાસ હાજર રહ્યા હતા.

World Mother Language Day: માતૃભાષાને બચાવવા માટે ચિંતા નહીં ચિંતન કરવાની જરૂર

author img

By

Published : Feb 21, 2022, 1:40 PM IST

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસની ઉત્સાહભેર (World Mother Language Day)ઉજવણી થઈ રહી છે. ગરવા ગુજરાતની પોતીકી ગુજરાતી ભાષાને લઈને પણ હવે રાજ્યની સાથે જૂનાગઢમાં પણ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે. જૂનાગઢની સરકારી વિનિયન કોલેજમાં આજે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના અધ્યાપકો(Celebration of Mother Language Day in Junagadh ) વિદ્યાર્થીઓ અને ગુજરાતી ભાષાના પ્રોફેસર રમેશભાઈ મહેતાએ ખાસ હાજર રહીને આજના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીમાં સહભાગી બનીને વિદ્યાર્થીઓની સાથે સૌ નાગરિકો ને માતૃભાષા શું છે માતૃભાષા નું મહત્વ કેટલું હોવું જોઈએ અને વર્તમાન સમયમાં માતૃભાષાની પરિસ્થિતિ શું છે તેને લઈને પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. ગુજરાતી વિષયના અધ્યાપક રમેશભાઈ મહેતા વર્તમાન સમયમાં માતૃભાષાની કથળતી જતી સ્થિતિને લઈને ચિંતિત જોવા મળ્યા પરંતુ આ ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય છે. માતૃભાષાને બચાવવા માટે ચિંતા કરવાની જગ્યા પર જો ચિંતન કરવામાં આવે તો વિશ્વની કોઈ પણ માતૃભાષા લુપ્તપાઈ થવા સુધી ક્યારેય પહોંચી ન શકે.

માતૃભાષા દિવસ

માતૃભાષા પર ચિંતન કરવાની જરૂર

માતૃભાષાની ઉજવણીના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહેલા અધ્યાપક રમેશભાઈ મહેતાએ માતૃભાષાની કથળતી જતી પરિસ્થિતિ માટે આપણે સૌ જવાબદાર છીયે તેઓ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રમેશભાઈ મહેતાએ વધુમાં કહ્યું હતું કે અન્ય ભાષાઓના નાના નાના તાપણાઓ ચાલી રહ્યા છે તેના થકી આજે કોઈપણ પ્રાંત કે દેશની માતૃભાષાને ઉસ્માની સાથે નવી ઊર્જા મળી રહી છે અને તેને કારણે આજે માતૃભાષા હયાત જોવા મળે છે. માતૃભાષાને લઈને ચિંતા કરવાની જગ્યા પર આજના દિવસે ચિંતન કરવામાં આવે તો લુપ્તપાય થવાને આરે પહોંચેલી માતૃભાષાને બચાવવા માટે આપણે કોઈ કાર્યક્રમ કે સેમિનારનું આયોજન કરવું પડશે નહીં.

આ પણ વાંચોઃ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

માતૃભાષાની કથળતી જતી પરિસ્થિતિ

પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં માતૃભાષાની કથળતી જતી પરિસ્થિતિને લઈને સૌ ચિંતા કરી રહ્યા છે. પરંતુ ચિંતનનો સદંતર અભાવ જોવા મળે છે અને ચિંતનનો આજ અભાવ આજે માતૃભાષાને લુપ્તપાય થવા સુધી પહોંચાડી આપી છે. માતૃભાષા એ માતૃભાષા જ છે તેનું મહત્વ અને તેની હયાતી ક્યારેય પણ અન્ય ભાષા મીટાવી શકશે નહીં તેટલી સમર્થ માતૃભાષા આજે પણ છે પરંતુ આ માતૃભાષાને વધુ પ્રવાહિત કરવા માટે આજના દિવસે સૌ કોઈએ ચિંતા છોડીને માતૃભાષા અંગે ચિંતન કરવું જરૂરી બની રહ્યું છે.
આ પણ વાંચોઃ Mother Tongue Day 2022: મને મારી માતૃભાષા પ્રત્યે વિશેષ અને અખૂટ લગાવ-ગાંધીજી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.