ETV Bharat / state

જૂનાગઢમાં કામનાથ રોડ પર એવું તે કયું પ્રાણી મળ્યું કે લોકોના ટોળા ઉમટ્યા...જુઓ - સંજીવની નેચર ફાઉન્ડેશન

જૂનાગઢ માંગરોળના કામનાથ રોડ પર કોટડા ફાટક નજીક બિલાડી કુળનું વિજ વણિયાર પ્રાણી જોવા મળ્યું હતું. જેથી લોકોમાં ભારે કૂતુહલ છવાયું હતું. કોઈએ આ પ્રાણી અંગે સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં ફાઉન્ડેશને તેને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યું હતું

જૂનાગઢમાં કામનાથ રોડ પર એવું તે કયું પ્રાણી મળ્યું કે લોકોના ટોળા ઉમટ્યા...જુઓ

author img

By

Published : Dec 4, 2020, 3:38 PM IST

  • જૂનાગઢમાં વિજ વણિયાર પ્રાણી જોવા મળ્યું
  • વણિયારને જોવા લોકોમાં ભારે કુતૂહલ છવાયું હતું
  • સંજીવની નેચર ફાઉન્ડેશને વણિયારનું રેસ્ક્યૂ કર્યું
    જૂનાગઢમાં કામનાથ રોડ પર એવું તે કયું પ્રાણી મળ્યું કે લોકોના ટોળા ઉમટ્યા...જુઓ
    જૂનાગઢમાં કામનાથ રોડ પર એવું તે કયું પ્રાણી મળ્યું કે લોકોના ટોળા ઉમટ્યા...જુઓ

જૂનાગઢઃ માંગરોળના કામનાથ રોડ પર કોટડા ફાટક નજીક બિલાડી કુળનું વિજ વણિયાર પ્રાણી જોવા મળ્યું હતું. જેથી લોકોમાં ભારે કૂતુહલ છવાયું હતું. કોઈએ સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરતાં તેને સલામત રીતે રેસ્ક્યૂ કરી વનવિભાગને સોંપવામાં આવ્યું હતું. બિલાડીની પ્રજાતિનું આ પ્રાણી ખૂબ જ ઓછું જોવા મળે છે. તેને સિવેર કેટ નામની પણ ઓળખવામાં આવે છે, જ્યારે તેનો જીવ જોખમની સ્થિતિમાં હોય ત્યારે તે પૂંછડીથી ભયંકર દુર્ગંધ છોડે છે. આ પ્રાણી દુર્લભ છે અને લુપ્ત થતી જાતિનું જંગલી પ્રાણી માનવામાં આવી રહ્યું છે. ખાસ તો હાલમાં માંગરોળ શહેર સુધી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે, જે જંગલ છોડીને જંગલી જાનવરો બહાર નિકળી રહ્યા હોવાનું સામે આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.