ETV Bharat / state

જૂનાગઢમાં શૈક્ષણિક સંસ્થાઓ આડેધડ ચલાવી રહી છે હાટડીઓ

જૂનાગઢઃ શુક્રવારે સુરતમાં સર્જાયેલી ગોઝારી ઘટનામાં 20 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે જગ્યા પર અકસ્માત ઘટયો છે, તે શિક્ષણ સંસ્થા વિદ્યાર્થીઓના હિત અને તેની સુરક્ષાને લઈને જાણે કે દુર્લક્ષ સેવતી હોય તેમ લાગી રહ્યું હતું, કોઈપણ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે આવી સંસ્થાઓ વાવણી હોય તેઓ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું,

જુનાગઢ શહેરમાં આડેધડ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણના નામે હાટડાઓ ચલાવી રહ્યા છે
author img

By

Published : May 25, 2019, 7:01 PM IST

જૂનાગઢમાં સરકારના નાક અને સરકારની નજર સામે ઉભા થઈ રહેલી આવી શિક્ષણની હાટડીઓ ચાલી રહી છે. જેમાં આ માસુમ વિદ્યાર્થીઓએ તેમનો જીવ આપીને સરકારની મીઠી નજરની આકરી કિંમત ચૂકવવી પડી છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ ખાનગી ટ્યુશન ક્લાસીસના સ્થળ ચકાસણી કરતાં એક પણ ટ્યુશન ક્લાસીસ કે જેમાં આગથી લઈને કોઈ આકસ્મિક દુર્ઘટનાઓને પહોંચી વળે તેવી કોઈ પણ વ્યવસ્થા જોવા મળી ન હતી.

જૂનાગઢમાં શૈક્ષણિક સંસ્થાઓ આડેધડ ચલાવી રહી છે હાટડીઓ

એક સાથે 200 કે 500 વિદ્યાર્થીઓને એક સમયે આરામથી આ ટ્યુશન સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને જવા અને બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો રાખવામાં આવ્યો હતો. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં એક દરવાજો કેટલું ઉપયોગી બને અથવા તો એક દરવાજો અકસ્માતને કેટલું મોટું સ્વરૂપ આપી શકે તે સમજાવવાની જરૂર નથી. શહેરમાં આડેધડ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણના નામે હાટડાઓ ચલાવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ લાખો રૂપિયાની ફી આપીને આં હાટડાઓના માલિકોને અલમસ્ત બનાવી રહ્યા છે.
ત્યારે સુરત જેવી ઘટના ગુજરાતના કોઈપણ જિલ્લામાં ઘટી શકે છે, તેવો સંદેશો જૂનાગઢના લોકોએ વ્યક્ત કર્યો છે,તો સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે આકરૂ અને પક્ષપાત વગરનું વલણ દાખવીને ધારાધોરણ વિના ચાલતી આવી સંસ્થાઓ બંધ નહીં કરાવે માત્ર બંધ જ નહીં પરંતુ બંધ થયેલી એક સંસ્થા ફરી ક્યારેય શરૂ ના થાય તેવા પગલા ભરે તો બની શકે કે સુરતમાં ઘટેલી ઘટનાને આપણે અંતિમ ઘટના છે, એવું કહી શકીએ

પરંતુ આરંભે સૂરા એમ ગઇકાલના અકસ્માત બાદ સમગ્ર રાજ્યનો વહીવટીતંત્ર ટ્યુશન ક્લાસીસ ઉપર દારૂના અડ્ડાની માફક તૂટી પડયું છે, પરંતુ આ કામગીરી માત્ર બે દિવસ પૂરતી મર્યાદિત હશે બે દિવસ પછી ઘીના ઠામમાં ઘી પડી જશે અને ફરી પાછી આ જ અમાન્ય સંસ્થાઓ કે જે સરકારના ચોપડે ગેરલાયક છે અમાન્ય છે પુરતી સુવિધા નથી તેવી સંસ્થાઓ ફરી પાછી ધમધમતી હશે અને ફરી પાછી કોઈ નવી અકસ્માતની ઘટના ન ઘટે ત્યાં સુધી બેરોકટોક ચાલતી રહેશે

Intro:જૂનાગઢમાં ઈટીવી ભારત દ્વારા કરાયું સર્ચ શહેરમાં આવેલા મોટાભાગના ખાનગી ટ્યુશન ક્લાસીસ જોવા મળ્યા અકસ્માત ગ્રસ્ત એક પણ ટ્યુશન ક્લાસીસ માં આગ થી લઈને અકસ્માત ને પહોંચી વળવા માટે આગવા આયોજનનો જોવા મળ્યો અભાવ

Body:ગઈકાલે સુરતમાં બનેલી ગુજરાતી દુર્ઘટના બાદ etv ભારત દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલા ખાનગી ટ્યૂશન ક્લાસીસમા સર્ચ કરવામાં આવતા જૂનાગઢના મોટાભાગના ટ્યુશન ક્લાસીસ કોઈપણ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે વામણા હોય તેઓ સ્પષ્ટ દેખાઈ આવતું હતું

ગઈકાલે સુરતમાં સર્જાયેલી ગોઝારી ઘટનામાં 20 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો જે જગ્યા પર અકસ્માત ઘટયો છે તે શિક્ષણ સંસ્થા હતી શિક્ષણ સંસ્થા વિદ્યાર્થીઓના હિત અને તેની સુરક્ષા ને લઈને જાણે કે દુર્લક્ષ સેવતી હોય તેમ લાગી રહ્યું હતું કોઈપણ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે આવી સંસ્થાઓ વાવણી હોય તેઓ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું ગઈકાલે પ્રથમ માળે લાગેલી આગ ચોથા માણસો સુધી પહોંચી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું જેમાં ૨૦ જેટલા માસૂમ બાળકો કે જે તેના જીવનના ઘડતર માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા તેણે તેમનો જીવ ગુમાવ્યો હતો કોઈપણ શિક્ષણ સંસ્થા ખાનગી હોય સરકારી હોય કે અર્ધસરકારી હોય વખતોવખત ના નિયમો મુજબ તેમણે તમામ પ્રકારની સુવિધાઓ થી લઈને કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હોવું જોઈએ ત્યારે ચોથા માળે લાગેલી આગ એક સાથે 20 જેટલા વિદ્યાર્થીઓના ભરતી જાય છે જેનું રોજ હવે જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યો છે સરકારના નાક અને સરકારની નજર સામે ઉભા થઈ રહેલા આવા શિક્ષણના હાટડાઓ સરકારની મીઠી નજર નીચે જ ચાલી રહ્યા છે જેમાં આ માસુમ વિદ્યાર્થીઓએ તેમનો જીવ આપીને સરકારની મીઠી નજર ની આકરી કિંમત ચૂકવવી પડી છે

સુરતમાં ગઇકાલે ઘટેલી ઘટના બાદ દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ ખાનગી ટ્યુશન ક્લાસીસ ની સ્થળ ચકાસણી કરતાં એક પણ ટ્યુશન ક્લાસીસ કે જેમાં આગથી લઈને કોઈ આકસ્મિક દુર્ઘટનાઓ ને પહોંચી વળે તેવી કોઈ પણ વ્યવસ્થા જોવા મળી ન હતી એક સાથે બસ્સો-પાંચસો વિદ્યાર્થીઓને એક સમયે આરામથી આ ટ્યુશન સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને જવા અને બહાર નીકળવા માટે માત્ર એક જ દરવાજો રાખવામાં આવ્યો હતો કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં એક દરવાજો કેટલું ઉપયોગી બને અથવા તો એક દરવાજો અકસ્માત ને કેટલું મોટું સ્વરૂપ આપી શકે તે સમજાવવાની જરૂર નથી શહેરમાં આડેધડ શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણના નામે હાટડાઓ ચલાવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ લાખો રૂપિયાની ફી આપીને આં હાટડાઓ ના માલિકોને અલ મસ્ત બનાવી રહ્યા છે

ત્યારે સુરત જેવી ઘટના ગુજરાતના કોઈપણ જિલ્લામાં ઘટી શકે છે તેવો અંદેશો જૂનાગઢના લોકોએ વ્યક્ત કર્યો છે તો સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે આકરૂ અને પક્ષપાત વગર નું વલણ દાખવીને ધારાધોરણ વિના ચાલતી આવી સંસ્થાઓ બંધ નહીં કરાવે માત્ર બંધ જ નહીં પરંતુ બંધ થયેલી એક સંસ્થા ફરી ક્યારેય શરૂ ના થાય તેવા પગલા ભરે તો બની શકે કે સુરતમાં ઘટેલી ઘટનાને આપણે અંતિમ ઘટના છે એવું કહી શકીએ પરંતુ આરંભે સૂરા એમ ગઇકાલના અકસ્માત બાદ સમગ્ર રાજ્યનો વહીવટીતંત્ર ટ્યુશન ક્લાસીસ ઉપર દારૂના અડ્ડા ની માફક તૂટી પડયું છે પરંતુ આ કામગીરી માત્ર બે દિવસ પૂરતી મર્યાદિત હશે બે દિવસ પછી ઘીના ઠામમાં ઘી પડી જશે અને ફરી પાછી આ જ અમાન્ય સંસ્થાઓ કે જે સરકારના ચોપડે ગેરલાયક છે અમાન્ય છે પુરતી સુવિધા નથી તેવી સંસ્થાઓ ફરી પાછી ધમધમતી હશે અને ફરી પાછી કોઈ નવી અકસ્માતની ઘટના ન ઘટે ત્યાં સુધી બેરોકટોક ચાલતી રહેશે

બાઈટ _01 અમૃત દેસાઈ સામાજિક કાર્યકર જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.