ETV Bharat / state

કેશોદની SBI શાખા દ્વારા ટાઉન હોલ મીટિંગ યોજાઈ - Gujarati News

જૂનાગઢઃ SBI બેંક દ્વારા દર વર્ષે ટાઉન હોલ મીટિંગનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને કેશોદ એસબીઆઈ શાખા દ્વારા ટાઉન હોલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SBIના પ્રતિષ્ઠિત ગ્રાહકો, ફિક્સ ડીપોઝીટરો,બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. SBI બેન્ક તરફથી ગ્રાહકોને આપવામાં આવતી સુવિધાઓ ગ્રાહકોને પુરતી સેવાઓ આપવામાં હંમેશા તત્પર રહેતી એસબીઆઈની જૂદી-જૂદી યોજનાઓની ગ્રાહકોને માહિતી આપવામાં આવી હતી.

કેશોદની SBI શાખા દ્વારા ટાઉન હોલ મિટિંગ યોજાઈ
author img

By

Published : May 29, 2019, 11:29 PM IST

SBIના કર્મચારીઓ સમક્ષ ગ્રાહકોએ સુચનો રજૂઆતો કરેલા હતા. જે સુચનો રજૂઆતો SBI કર્મચારીઓએ સાંભળી સુચનો આવકાર્યા હતા અને રજૂઆતોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી અને ગ્રાહકોને બેન્કની ઝડપી સેવા માટે વધુમાં વધુ ડિજિટલ ટેકનોલોજીની સુવિધાઓનો લાભ લેવા કેશોદ SBI બ્રાન્ચ મેનેજર ચૌહાણ સાહેબે જણાવ્યું હતું.

કેશોદની SBI શાખા દ્વારા ટાઉન હોલ મિટિંગ યોજાઈ

SBIના કર્મચારીઓ સમક્ષ ગ્રાહકોએ સુચનો રજૂઆતો કરેલા હતા. જે સુચનો રજૂઆતો SBI કર્મચારીઓએ સાંભળી સુચનો આવકાર્યા હતા અને રજૂઆતોના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી અને ગ્રાહકોને બેન્કની ઝડપી સેવા માટે વધુમાં વધુ ડિજિટલ ટેકનોલોજીની સુવિધાઓનો લાભ લેવા કેશોદ SBI બ્રાન્ચ મેનેજર ચૌહાણ સાહેબે જણાવ્યું હતું.

કેશોદની SBI શાખા દ્વારા ટાઉન હોલ મિટિંગ યોજાઈ
એકર - 
કેશોદ એસબીઆઈ શાખા દ્વારા ટાઉન હોલ મિટિંગ યોજાઈ 

એસબીઆઈના પ્રતિષ્ઠિત ગ્રાહકો ફિક્સ ડીપોઝીટરો બેકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો 
એસબીઆઈ બેંક દ્વારા દર વર્ષે ટાઉન હોલ મિટિંગનુ આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને કેશોદ એસબીઆઈ શાખા દ્વારા  ટાઉન હોલ મિટિંગનુ 
આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  એસબીઆઈ બેંક તરફથી ગ્રાહકોને આપવામાં આવતી સુવિધાઓ ગ્રાહકોને પુરતી સેવાઓ આપવામાં હંમેશા તત્પર રહેતી એસબીઆઈની જુદી-જુદી યોજનાઓની ગ્રાહકોને માહિતી આપવામાં આવી હતી  

બાઈટ - દિનેશ ચૌહાણ (કેશોદ બ્રાંચ મેનેજર) 
એસબીઆઈના કર્મચારીઓ સમક્ષ 
ગ્રાહકોએ સુચનો રજુઆતો કરેલ જે સુચનો રજુઆતો એસબીઆઈ કર્મચારીઓએ સાંભળી સુચનો આવકાર્યા હતા અને રજુઆતોના  નિરાકરણની ખાત્રી આપવામાં આવી હતી અને ગ્રાહકોને બેંકની  ઝડપી સેવા માટે વધુમાં વધુ ડીજીટલ ટેકનોલોજીની સુવિધાઓનો લાભ લેવા  કેશોદ એસબીઆઈ બ્રાંચ મેનેજર ચૌહાણ સાહેબે જણાવ્યું હતું સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ - નિલેષ બધેકા(રીજીયન ચીફ મેનેજર) 

વિજયુલ ftp.   GJ 01 jnd rular  29 =05=2019   keshod sbi benk  નામના ફોલ્ડરમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.