ETV Bharat / state

સાબલી નદીમાં ન્હાવા જતાં ત્રણ યુવાનાનાં મોત - -junagadh

જૂનાગઢ: મેંદરડા તાલુકાનાં અણિયારા ગામનાં બે સગા ભાઈઓ સહિત ત્રણનાં મોત થયા છે. સાબલી નદીમાં ન્હાવા જતાં એક યુવાન ડુબતા તેને બચાવવાં બીજા બે યુવાનો જતાં ત્રણેય મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે અણિયારા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

three-boys-died
author img

By

Published : Aug 26, 2019, 1:13 PM IST

મેંદરડા તાલુકાનાં અણિયારા ગામનાં ત્રણ યુવાનોનું રવિવારે નોજણવાવ નજીક આવેલી સાબલી નદીમાં ન્હાવા જતાં મોત થયા છે. એક યુવાન ડુબતા તેને બચાવવા માટે બીજા બે જતા ત્રણેયના મોત થયા છે. તહેવારોના દિવસોમાં અણિયારા ગામમાં માતમ છવાય ગયું છે.

મૃતક ત્રણેય યુવાનો સાંજના પાંચ વાગ્યે તેના ધરેથી નિકળ્યા હતા. જે આઠ વાગ્યા સુધી ધરે પરત નહીં ફરતાં પરિવારનાં સભ્યોએ ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે સાબલી નદીનાં કિનારે ત્રણેય યુવાનોનાં કપડા જોઈ યુવાનો ન્હાવા ગયા હોય અને તેમની સાથે અઘટિત ઘટના ઘટી હોવાની શંકા થતાં પરિવારજનોએ જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહો નદીનાં પાણીમાંથી બહાર કાઢી મેંદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણ યુવાનો પૈકી તુષાર અને તરુણ બે સગા ભાઈ હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને મેંદરડા પોલીસે અકસ્માતે ડૂબી જવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

Intro:મેંદરડા તાલુકાના અરણિયાળા ગામના બે સગા ભાઇઓ સહિત ત્રણ યુવાનો શાબરી નદીમાં નાહવા પડતા એક યુવાન નદીમા ડુબતા તેને બચાવવા માટે બીજા બે યુવાનો જતાં આ ત્રણેય યુવાનો ડૂબી જવાથી મોત થતા તહેવારના દિવસોમાં અરણિયાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

મેંદરડા તાલુકાના અરણીયારા ગામ ના ત્રણ યુવાનો ગઈકાલે નોજણવાવ નજીક આવેલી સાબલી નદીમાં નાહવા માટે ગયા હતા તે સમયે ત્રણ પૈકીના એક યુવાન નદીના પાણીમાં તણાઈ જતા તેને બચાવવા માટે તેની સાથે રહેલા બીજા બે યુવાનો પણ નદીમાં ડુબવા લાગતા ત્રણેય યુવાનોના ડૂબી જવાને કારણે મોત થતા તહેવારોના સમયમાં અરણિયાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે મૃતક ત્રણેય યુવાનો સાંજના પાંચ વાગ્યે તેના ઘરેથી નીકળ્યા હતા જે આઠ વાગ્યા સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારના સભ્યોએ ત્રણેય યુવાનોને શોધખોળ હાથ ધરી હતી ત્યારે નજીકમાં આવેલ નોજણવાવ ગામની સાબલી નદીમાં ત્રણેય યુવાનોના કપડા બહાર પડેલા જોઈ યુવાનો નાહવા માટે ગયા હોય અને તેની સાથે કોઈ અજુગતી ઘટના ઘટી હોવાની શંકા પરિવારને જતા પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ અને તરવૈયાઓ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહો નદીના પાણીમાંથી બહાર કાઢી મેંદરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા ત્રણ યુવાનો પૈકી તુષાર અને તરુણ બે સગા ભાઈ હોવાનું બહાર આવ્યું છે સમગ્ર ઘટનાને લઇને મેંદરડા પોલીસે અકસ્માતે ડૂબી જવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે Body:મેંદરડા તાલુકાના અરણિયાળા ગામના 3 યુવાનો ડૂબી જતા થયા મોતConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.