ETV Bharat / state

LRDની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં, જાણો કારણ - રબારી સમાજ

જૂનાગઢ: તાજેતરમાં લોક રક્ષક દળ (LRD)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને હવે રબારી સમાજ દ્વારા અનૂસુચિત જન જાતિના ઉમેદવારોમાં પરિણામોને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

એલઆરડીની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં
એલઆરડીની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં
author img

By

Published : Dec 3, 2019, 2:59 PM IST

સતત વિવાદમાં રહેલી LRD પરીક્ષાના પરિણામો બાદ પણ વિવાદમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ અનુસુચિત જનજાતિના ઉમેદવારોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે. અનામત કેટેગીરીમાં જે ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા છે, તેના કરતા વધુ યોગ્યતા ધરાવતા ઉમેદવારોના પરિણામ પત્રકની ચકાસણી બોર્ડ દ્વારા કરવાની બાકી છે. જેને લઈને ઓછા મેરીટ ધરાવતા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપી દેવામાં આવ્યા છે.

એલઆરડીની પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં
આ સમગ્ર બાબતને લઇને બોર્ડ દ્વારા જે પ્રકારે લાયક ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેને કારણે અનુસૂચિત જન જાતિના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પસંદગી પામેલા ઉમેદવારો કરતા જે ઉમેદવારો વેઇટીંગ લિસ્ટમાં છે તેવા તમામ ઉમેદવારોનું મેરીટ લિસ્ટ જાહેર કરવાની માગ સાથે આજે રબારી સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Intro:એલઆરડી પરીક્ષા બાદ પરિણામો પણ વિવાદમાં Body:તાજેતરમાં એલઆરડી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને હવે રબારી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ઉમેદવારોમાં પરિણામોને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

સતત વિવાદમાં રહેલી એલઆરડી પરીક્ષાઓ પરિણામો બાદ પણ વિવાદમાં જોવા મળી રહી છે તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ અનુશુચિત જન જાતિના ઉમેદવારોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે અનામત કેટેગીરીમાં જે ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા છે તેના કરતા વધુ યોગ્યતા ધરાવતા ઉમેદવારોના પરિણામ પત્રકની ચકાસણી બોર્ડ દ્વારા કરવાની બાકી છે જેને લઈને ઓછા મેરીટ ધરાવાતા ઉમેદવારોને નિમણુંક પત્ર આપી દેવામાં આવ્યા છે

જેને લઈને જૂનાગઢ જિલ્લા રબારી સાંજ દ્વારા આજે જિલ્લા કલેકટરની આવેદનપત્ર આપીને બોર્ડ દ્વારા જે પ્રકારે લાયક ઉમેદવારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે જેને કારણે અનુસૂચિત જન જાતિના ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો પસંદગી પામેલા ઉમેદવારો કરતા જે ઉમેદવારો વેટીંગ લિસ્ટમાં છે તેવા તમાંમ ઉમેદવારોનું મેરીટ લિસ્ટ જાહેર કરવાની માગ સાથે આજે રબારી સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો

બાઈટ - 01 દાનાભાઇ મૂછાડ રબારી સમાજના અગ્રણીઉ જૂનાગઢ Conclusion:અનુસૂચિત જન જાતિના ઉમેદવારોઆમાં જોવા મળી રહ્યો છે રોષ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.