ETV Bharat / state

સુલતાનપુર પાછાં ફરેલા આર્મી રીટાયર્ડ જવાનનું કરાયું સન્માન

જૂનાગઢમાં આવેલા સુલતાનપુર ગામના કારડીયા રાજપુત સમાજના સપુત આર્મીમાંથી રીટાયર્ડ થતાં ગામલોકોએ ડીજે ના તાલ સાથે તેમનુ સ્વાગત કર્યુ હતુ.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Feb 2, 2020, 8:59 PM IST

જૂનાગઢઃ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના કારડીયા રાજપુત સમાજના જવાનનું ઉમળકા ભેર ડીજેના તાલ સાથે અને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવાયુ હતું તેમજ ગામલોકોએ વધામણા કર્યા હતા.

સુલતાનપુર પરત આવેલા આર્મી રીટાયર્ડ જવાનનું કરાયું સન્માન

સુલતાનપુર ગામ દેશ ભક્તિના રંગમાં રંગાઇ ગયું હતું, જયારે સ્કુલના વિધાર્થીઓએ પણ આ જવાનનું ફૂલથી સ્વાગત કર્યુ હતું. વતન ફરેલા આ જવાનને સૌ કોઇએ લાખ લાખ સલામ કર્યા હતા, જવાને પણ મા ભારતીની રક્ષા કાજે પોતે નિષ્ઠાથી ફરજ બજાવી અને યુવાનોને આર્મીમાં જોડાવવાની પ્રેરણા અપી હતી. તમામ જ્ઞાતી બંધુઓ અને ગામલોકોનો આભાર માન્યો હતો.

Intro:MangrolBody:એંકર.. ભારતીય ફૌજ પોતાની ફરજ અદા સંપુર્ણ કરી નિવૃત થય માદરે વતન સુલતાનપુર પોહચતા સમગ્ ગામલોકો દ્વારા ડી જે ના તાલે વાજતે ગાજતે તેનુ સ્વાગત કરેલ

વિ.ઓ વાન.. માતૃત્વ ભુમી મા ભારતી ની રક્ષા કાજે ભારતના અનેક સપુતો એ બોડર ઉપર પોતાના બલિદાનો આપ્યા છે ત્યારે કોઈ મા બાપે એ પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈ બહેને પોતાનો લાડકવાયો ભાઈ તો કોઈ પત્ની એ પોતાનો જીવન સંગાથ આજે આજના આ યુગ મા ભારતીય ફૌજ મા આપણા ગુજરાત ના ધણા વિરો ફરજ બજાવે છે ત્યારે અમુક વિરો ની ફરજ સમય પુર્ણ થતા માદરે વતન પરત ફરે છે

આવો જ એક ફૌજી કે જેણે મા ભારતી ની રક્ષા કાજે પોતાનુ જીવન સમર્પિત કરેલ ઈમાનદારી અને વફાદારી દેશદાજ થી પુર્ણ કરી માદરે વતન પરત ફરતા તેમના પરિવાર ગામલોકો મા ખુશી છવાય

બાઈટ.. રિર્ટાયડ આર્મીમેન (કોટ મા છે તે ડ્રેશ વિનાના)

જુનાગઢ ના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના કારડીયા રાજપુત સમાજના સપુત આર્મીમાંથી રીટાયર્ડ થતાં ગામલોકોએ ડીજે ના તાલ સાથે કરીયું અનેરૂં સ્વાગત કર્યુ દેશની શરહદની રક્ષા કાજે સૌરાષ્ટ્ર ના સપુતોનું ઠેર ઠેર સ્વાગત કરાઇ રહયું છે ત્યારે માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના કારડીયા રાજપુત સમાજના જવાનનુંપણ ઉમળકા ભેર ડીજે ના તાલ અને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવીને ગામલોકોએ વધામણા કરીયા હતા ત્યારે સુલતાનપુર ગામ દેશ ભક્તિના રંગમાં રંગાઇગયું હતું જયારે સ્કુલના વિધાર્થીઓએપણ આ જવાનનું ફુલથી સ્વાગત કરેલ હતું
કારગાલ સહીતના વિસ્તારમાં નોકરી કરીને પરત વતન ફરેલા આ જવાનને સૌ કોઇએ લાખ લાખ સલામ કરીયા હતા ત્યારે આ જવાનેપણ મા ભારતીની રક્ષા કાજે પોતે નિષ્ઠાથી ફરજ બજાવી અને યુવાનોને આર્મીમાં જોડાવવાની પ્રેરણા અપાઇ હતી તમામ જ્ઞાતી બંધુઓ અને ગામલોકો નુ આભાર પ્રતાપભાઈ ડોડીયા માન્યો હતો સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ ..રિર્ટાયડ આર્મીમેનConclusion:એંકર.. ભારતીય ફૌજ પોતાની ફરજ અદા સંપુર્ણ કરી નિવૃત થય માદરે વતન સુલતાનપુર પોહચતા સમગ્ ગામલોકો દ્વારા ડી જે ના તાલે વાજતે ગાજતે તેનુ સ્વાગત કરેલ

વિ.ઓ વાન.. માતૃત્વ ભુમી મા ભારતી ની રક્ષા કાજે ભારતના અનેક સપુતો એ બોડર ઉપર પોતાના બલિદાનો આપ્યા છે ત્યારે કોઈ મા બાપે એ પોતાનો દિકરો ગુમાવ્યો છે તો કોઈ બહેને પોતાનો લાડકવાયો ભાઈ તો કોઈ પત્ની એ પોતાનો જીવન સંગાથ આજે આજના આ યુગ મા ભારતીય ફૌજ મા આપણા ગુજરાત ના ધણા વિરો ફરજ બજાવે છે ત્યારે અમુક વિરો ની ફરજ સમય પુર્ણ થતા માદરે વતન પરત ફરે છે

આવો જ એક ફૌજી કે જેણે મા ભારતી ની રક્ષા કાજે પોતાનુ જીવન સમર્પિત કરેલ ઈમાનદારી અને વફાદારી દેશદાજ થી પુર્ણ કરી માદરે વતન પરત ફરતા તેમના પરિવાર ગામલોકો મા ખુશી છવાય

બાઈટ.. રિર્ટાયડ આર્મીમેન (કોટ મા છે તે ડ્રેશ વિનાના)

જુનાગઢ ના માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના કારડીયા રાજપુત સમાજના સપુત આર્મીમાંથી રીટાયર્ડ થતાં ગામલોકોએ ડીજે ના તાલ સાથે કરીયું અનેરૂં સ્વાગત કર્યુ દેશની શરહદની રક્ષા કાજે સૌરાષ્ટ્ર ના સપુતોનું ઠેર ઠેર સ્વાગત કરાઇ રહયું છે ત્યારે માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામના કારડીયા રાજપુત સમાજના જવાનનુંપણ ઉમળકા ભેર ડીજે ના તાલ અને પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવીને ગામલોકોએ વધામણા કરીયા હતા ત્યારે સુલતાનપુર ગામ દેશ ભક્તિના રંગમાં રંગાઇગયું હતું જયારે સ્કુલના વિધાર્થીઓએપણ આ જવાનનું ફુલથી સ્વાગત કરેલ હતું
કારગાલ સહીતના વિસ્તારમાં નોકરી કરીને પરત વતન ફરેલા આ જવાનને સૌ કોઇએ લાખ લાખ સલામ કરીયા હતા ત્યારે આ જવાનેપણ મા ભારતીની રક્ષા કાજે પોતે નિષ્ઠાથી ફરજ બજાવી અને યુવાનોને આર્મીમાં જોડાવવાની પ્રેરણા અપાઇ હતી તમામ જ્ઞાતી બંધુઓ અને ગામલોકો નુ આભાર પ્રતાપભાઈ ડોડીયા માન્યો હતો સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ ..રિર્ટાયડ આર્મીમેન

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.