ETV Bharat / state

માંગરોળમાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને માર માર્યો હોવાનો માછીમારોનો આક્ષેપ

જુનાગઢઃ માંગરોળના માછીમારોએ આક્ષેપ કર્યો છે કોસ્ટગાર્ડ દ્વારા તેમને કોઈ પણ વાંક વગર માર મારવામાં આવ્યો હતો. જોકે માછીમારોને ઈજા પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ાૈાૈ
author img

By

Published : Oct 24, 2019, 11:02 AM IST

માંગરોળના માછીમારોને કોસ્ગાર્ડ દ્વારા માર મરાયા હોવાના આક્ષેપ સાથે માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે આઠ જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. માંગરોળના માછીમારોએ દરીયાની અંદર માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન કોસ્ગાર્ડે આવીને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

માંગરોળમાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને માર માર્યો હોવાનો માછીમારોનો આક્ષેપ

કોસ્ટગાર્ડ પર આશરે ૩૫ કરતાં વધારે લોકોને માર માર્યો હોવાનો આક્ષેપ છે. લોકોને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. લોકોના ટોળે ટોળા માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં.જયારે માછીમારી સમાજના આગેવાનો પણ સરકારી હોસ્પીટલે દોડી ગયા હતાં. માંગરોળના દરીયામાં માછીમારો માછીમારી કરી રહ્યા હતા ત્યારે અચાનક કોસગાર્ડના લોકોએ માર માર્યો હોવાનું માછીમારો જણાવી રહ્યા છે.

Intro:MangrolBody:એકર
જુનાગઢ માંગરોળના માછીમારોને કોસ્ગાર્ડ દવારા માર મરાયાના આક્ષેપ સાથે માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે આઠ જેટલા લોકો થયા દાખલ
દરીયાની અંદર માછીમારી કરી રહયા હતા ત્યારે કોસ્ગાર્ડ દવારા આવીને માર મારવાના આક્ષેપ સાથે આઠ લોકોને માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે કરાયા દાખલ
હજુપણ વધુ લોકો પાછળ આવી રહયા છે તેવું જણાવાયું
આશરે ૩૫ કરતાં વધારે લોકોને માર મરાયાનો થયો આક્ષેપ
અન્ય લોકોને નાનીમોટી ઇજાઓથી હોસ્પીટલ ખાતે ન લવાયા હોવાનીપણ ચર્ચા
લોકોના ટોળે ટોળાં માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડયા
જયારે માછીમારી સમાજના આગેવાનોપણ સરકારી હોસ્પીટલે દોડી આવ્યા
માંગરોળના દરીયામાં માછીમારો માછીમારી કરી રહયા હતા ત્યારે અચાનક કોસગાર્ડ ના લોકોએ આવીને કાંઇપણ પુછયા વગર સીધાજ લાઇનમાં ઉભાડીને માર મરાયા હોવાનું ભોગ બનેલ માછીમારો જણાવી રહયા છે ત્યારે સત્ય શું તેતો તપાસ બાદજ માલુમ પડશે સંજય વ્યાસ જુનાગઢConclusion:એકર
જુનાગઢ માંગરોળના માછીમારોને કોસ્ગાર્ડ દવારા માર મરાયાના આક્ષેપ સાથે માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે આઠ જેટલા લોકો થયા દાખલ
દરીયાની અંદર માછીમારી કરી રહયા હતા ત્યારે કોસ્ગાર્ડ દવારા આવીને માર મારવાના આક્ષેપ સાથે આઠ લોકોને માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે કરાયા દાખલ
હજુપણ વધુ લોકો પાછળ આવી રહયા છે તેવું જણાવાયું
આશરે ૩૫ કરતાં વધારે લોકોને માર મરાયાનો થયો આક્ષેપ
અન્ય લોકોને નાનીમોટી ઇજાઓથી હોસ્પીટલ ખાતે ન લવાયા હોવાનીપણ ચર્ચા
લોકોના ટોળે ટોળાં માંગરોળની સરકારી હોસ્પીટલ ખાતે ઉમટી પડયા
જયારે માછીમારી સમાજના આગેવાનોપણ સરકારી હોસ્પીટલે દોડી આવ્યા
માંગરોળના દરીયામાં માછીમારો માછીમારી કરી રહયા હતા ત્યારે અચાનક કોસગાર્ડ ના લોકોએ આવીને કાંઇપણ પુછયા વગર સીધાજ લાઇનમાં ઉભાડીને માર મરાયા હોવાનું ભોગ બનેલ માછીમારો જણાવી રહયા છે ત્યારે સત્ય શું તેતો તપાસ બાદજ માલુમ પડશે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.