ETV Bharat / state

માતા-પિતાના એકમાત્ર સંતાન પુત્રીએ માતાને આપી અંતિમ વિદાય - અવસાન ન્યૂઝ

માતા-પિતાની એકમાત્ર સંતાન તરીકે પુત્રીએ આપી માતાને અંતિમ વિદાય શુક્રવારે જૂનાગઢમાં રહેતા કુસુમબેન પંડ્યાનું અવસાન થતા તેમની પુત્રી જોસનાબહેને માતાને અંતિમ વિદાય આપી હતી.

માતાને અંતિમ વિદાય આપતી પુત્રી
માતાને અંતિમ વિદાય આપતી પુત્રી
author img

By

Published : Apr 3, 2021, 2:59 PM IST

Updated : Apr 3, 2021, 5:45 PM IST

  • માતાને અંતિમ વિદાય આપતી પુત્રી
  • માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાથી પુત્રીએ નિભાવી સામાજિક ફરજ
  • પિતાના મૃત્યુ બાદ પણ તેમને આપી હતી કાંધ

જૂનાગઢ: જિલ્લામાં રહેતા કુસુમબેન પંડ્યાનું ગઈ શુક્રવારના દિવસે અવસાન થયું હતું. ત્યારે કુસુમબેનના એકમાત્ર સંતાન તરીકે જોસનાબહેને માતાને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી. જૂનાગઢના લક્ષ્મીશંકર અને કુસુમબહેન પંડ્યાના એકમાત્ર સંતાન તરીકે જોસનાબહેને સામાજિક જવાબદારી નિભાવીને માતાની અર્થીને કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી.

આ પણ વાંચો: અનોખી પરંપરા : શ્રવણ બની મહિલાઓ કરે છે ઘરડા ઘરમાં અવસાન પામનાર મહિલાઓના અંતિમ સંસ્કાર

આ પણ વાંચો: મુસ્લિમ સમુદાયના લોકોએ હિન્દુ વૃદ્ધના અંતિમ સંસ્કાર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

અગાઉ પિતાની અર્થીને પણ કાંધ આપીને સામાજિક જવાબદારી નિભાવી

થોડા વર્ષો અગાઉ જોસનાબહેનના પિતા લક્ષ્મી શંકરભાઈ પંડ્યાનું અવસાન થયું હતું, ત્યારે પણ જોસનાબહેને પિતાની અર્થીને પણ કાંધ આપીને અંતિમ વિદાય આપી હતી. ગઇકાલે માતા કુસુમબેન પંડ્યાનું પણ અવસાન થતા જોસનાબહેને માતાની અર્થીને કાંધ આપીને અંતિમ વિદાય આપવાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી હતી.

Last Updated : Apr 3, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.