આ અકસ્માતમાં મહીલાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
જૂનાગઢમાં બાઈક પાછળ બેસેલી મહીલાની સાડી વ્હિલમાં આવી જતા નિપજ્યું મોત - police
જૂનાગઢ: શહેરમાં આવેલા કેશોદના સોંદરડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક બાઈકચાલક પાછળ પોતાની પત્નીને લઈને જતો હતો. ત્યારે તોરલ હોટલ નજીક પાઠળ બેઠેલી પોતાની પત્નીની બાઈકના પાછળના વ્હિલમાં ફસાઈ જતા મહીલા બાઈક પરથી ખુબ જ ખરાબ રીતે નીચે ફસડાઈ પડી હતી.
આ અકસ્માતમાં મહીલાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
Fwd:
Inbox
x
Sanjay Vyas <sanjay.vyas@etvbharat.com>
Attachments
Wed, Jun 5, 4:04 PM (10 hours ago)
to me
બાઈક પાછળ બેસેલી પત્નીની સાડી વ્હિલમાં આવી જતા નિપજ્યું મોત
જૂનાગઢ: શહેરમાં આવેલા કેશોદના સોંદરડા ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક બાઈકચાલક પાછળ પોતાની પત્નીને લઈને જતો હતો. ત્યારે તોરલ હોટલ નજીક પાઠળ બેઠેલી પોતાની પત્નીની બાઈકના પાછળના વ્હિલમાં ફસાઈ જતા મહીલા બાઈક પરથી ખુબ જ ખરાબ રીતે નીચે ફસડાઈ પડી હતી.
મા
આ અકસ્માતમાં મહીલાને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્યમોર્યમ અર્થે મોકલવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી હતી.
Conclusion: