ETV Bharat / state

કેશોદમાં 'ખુલ્લી આંખનું સ્વપ્ન' સંજય રાવલના સેમિનારનું ભવ્ય આયોજન કરાયું - Kulli ankh nu swapn

જુનાગઢઃ માનવીને જીવનમાં ઘણુ બધું મેળવવું છે, પણ તેના માટે પણ અથાક પરિશ્રમની જરુર હોય છે. લોકો ઘણા બધા સ્વપ્ન જોવે છે અને તેના પૂરા કરવા માટે મહેનત પણ કરે છે. કેશોદમાં શ્રીબ્રમ સર્વિસ સોશીયલ ફોરમ દ્વારા 'ખુલ્લી આંખનું સ્વપ્ન' સંજય રાવલના સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

'ખુલ્લી આંખનું સ્વપ્ન'
author img

By

Published : May 3, 2019, 11:54 PM IST

માણસ માત્રના જીવનમાં કંઈક બનવાની તમન્ના હોય છે અને તે વિશે અનેક સ્વપ્ન તે જોતો હોય છે. ત્યારે આ સ્વપ્ન કેટલા સાકાર થવા તે તેમની મહેનત અને પુરૂષાર્થ પર આધારિત છે. ત્યારે આવી જ એક વાત લઈને લોકોને પોતાના સ્વપ્ન સુધી લઇ જવા માટે ગુજરાતના જાણીતા ચિંતક અને વિચારશીલ વ્યક્તિ કે, જેમના માર્ગદર્શન થકી અનેક લોકો પોતાના સ્વપ્નની મંજીલ સુધી પહોંચ્યા છે. તેવા હજારો લોકોના હદય સમ્રાટ સંજય રાવલ કેશોદમાં પ્રથમવાર સ્વપ્નનું વાવેતર કરવા માટે આવ્યા હતા. કેશોદની જી. ડી. વાછાણી વિદ્યાલય મહેશ નગર ખાતે સંજય રાવલનો 'ખુલ્લી આંખનું સ્વપ્ન' સેમીનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંજય રાવલના સેમિનારનું ભવ્ય આયોજન

Intro:Body:

એકર - 

જુનાગઢ કેશોદમાં શ્રીબ્રમ સર્વિસ સોશ્યલ ફોરમ દ્વારા ખુલ્લી આંખનું સ્વપ્ન એ ટાઈટલ નીચે સંજય રાવલના સેમિનારનું ભવ્ય આયોજન થયું 

વિ.ઓ. 

માણસ માત્રના જીવનમાં કાંઈક બનવાની તમન્ના હોયછે અને તે વિશે અનેક સ્વપ્ન તે જોતો હોયછે ત્યારે આ સ્વપ્ન કેટલા સાકાર થવા તે તેમની મહેનત અને પુરૂષાથૅ પર આધારિત હોયછે ત્યારે આવીજ એક વાત લઈને લોકોને પોતાના સ્વપ્ન સુધી લઇ જવા માટે ગુજરાતના જાણીતા ચિંતક અને વિચારશીલ વ્યક્તિ કે તેવોના માગૅદશૅક થઈ અનેક લોકો પોતાના સ્વપ્નની મંજીલ સુધી પહોંચી શકે છે તેવા હજારો લોકોના હદય સમ્રાટ શ્રીસંજય રાવલ  કેશોદમાં સો પ્રથમવાર સ્વપ્નનું વાવેતર કરવા માટે કેશોદની જી ડી  વાછાણી વિધાલય મહેશ નગર ખાતે સેમીનાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ - સંજય રાવલ 

વિજયુલ ftp.    GJ 01 jnd rular  03 =05=2019 keshod નામના ફોલ્ડરમાં

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.