ભવનાથનું નામ પડે એટલે મહાદેવ સાધુ અને ગિરનાર પરિક્ષેત્રમાં યોજાતા મેળાઓ યાદ આવી જતા હોય છે. ભવનાથ આવીને સાધુને પોતાના ગુરુ માનીને સાધુને ગુરૂ પૂજન કરતા હોય છે. ગુરુ બનાવેલા સાધુઓને તેમની શક્તિ અને ભક્તિ મુજબ ગુરુદક્ષિણા પણ આપતા હોય છે. ત્યારે ભવનાથમાં બિરાજમાન કૈલાસગીરીના દિલ્હી નિવાસી એક સેવકે બાપુને સેગવે ઈ બાઈક ભેટ પ્રસાદના રૂપમાં અર્પણ કરી છે.
બાપુને લાગ્યો ટેક્નોલોજીનો ચસ્કો, ગિરનારના સાધુ પણ કરી રહ્યા છે સેગવે ઈ-બાઇકની સવારી !
જૂનાગઢ: ગિરનારના એક સાધુ પણ આધુનિક સેગવે ઈ-બાઇકની સવારી કરી રહ્યા છે. સાધુના સેવકે દિલ્હીથી બાપુને બાઈકની ભેટ આપતા કૈલાસ ગીરીબાપુ ભવનાથમાં સૌપ્રથમ સેગવે ઈ-બાઇક ધરાવનારા એક માત્ર સાધુ બની ગયા છે.
ગિરનારના સાધુ પણ કરી રહ્યા છે સેગવે ઈ બાઇકની સવારી
ભવનાથનું નામ પડે એટલે મહાદેવ સાધુ અને ગિરનાર પરિક્ષેત્રમાં યોજાતા મેળાઓ યાદ આવી જતા હોય છે. ભવનાથ આવીને સાધુને પોતાના ગુરુ માનીને સાધુને ગુરૂ પૂજન કરતા હોય છે. ગુરુ બનાવેલા સાધુઓને તેમની શક્તિ અને ભક્તિ મુજબ ગુરુદક્ષિણા પણ આપતા હોય છે. ત્યારે ભવનાથમાં બિરાજમાન કૈલાસગીરીના દિલ્હી નિવાસી એક સેવકે બાપુને સેગવે ઈ બાઈક ભેટ પ્રસાદના રૂપમાં અર્પણ કરી છે.
Intro:ગિરનારના નાગા સાધુ પણ કરી રહ્યા છે સેગવે ઈ બાઇકની સવારી
Body:ગિરનારના નાગા સંપ્રદાયના સાધુઓ પણ કરી રહ્યા છે આધુનિક સેગવે ઈ બાઇકની સવારી સાધુના સેવકે દિલ્હીથી બાપુનેઈ બાઈક ની ભેટ આપતા કૈલાસ ગીરીબાપુ ભવનાથમાં સૌપ્રથમ સેગવે ઈ બાઇક ધરાવતા સાધુ બની ગયા છે
ભવનાથ નું નામ પડે એટલે મહાદેવ નાગાસાધુ અને ગિરનાર પરિક્ષેત્ર માં યોજાતા મેળાઓ યાદ આવી જાય ભવનાથ પરીક્ષેત્ર અને શિવના વંશજો એવા નગા સાધુઓનુ નિવાસ સ્થાન અને તપોભૂમિ માનવામાં આવે છે ગિરનારના નાગા સાધુઓના સેવકો સમગ્ર દેશ અને દેશભરમાં ફેલાયેલા છે અહીં વર્ષ દરમિયાન ભરાતા બે મેળાઓમા સાધુ ના સેવકો ભવનાથ અને જૂનાગઢની મુલાકાતે અચુક આવતા હોય છે અને ભવનાથ આવીને સાધુને તેના ગુરુ માનીને તેમની ગુરૂ પૂજન કરતા હોય છે તને ગુરુ બનાવેલા સાધનો અને તેમની શક્તિ અને ભક્તિ મુજબ ગુરુદક્ષિણા પણ આપતા હોય છે ભવનાથમાં બિરાજમાન કૈલાસગીરી ના દિલ્હી નિવાસી એક સેવક એ બાપુને સેગવે નામની ઈ બાઈક ભેટ પ્રસાદના રૂપમાં અર્પણ કરી છે
સેગવે ઈ બાઈક ધરાવતા ભવનાથ ક્ષેત્રના કૈલાસ ગીરીબાપુ નાગા સંપ્રદાયના પ્રથમ સાધુ બન્યા છે સેવક દ્વારા ભેટમાં મળેલી સેગવે ઈ બાઈક લઈને કૈલાસ ગીરીબાપુ ભવનાથમાં લોકોની પસંદગી બન્યા છે સામાન્ય સંજોગોમાં બાઈક યુરોપના દેશોમાં ખૂબ જ પ્રચલિત છે ભારતમાં હવે તેનો ધીમે-ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે જેમાંલોકો પણ હવે રસ દાખવી રહ્યા છે ઈ બાઈક ના માધ્યમથી કોઈપણ વ્યક્તિ તેના શરીર અને મગજ સાથે નો અદભુત સંતુલન સાધી ને એની મજા ઉઠાવી શકે છે
કોઈપણ ધર્મમાં શરીર અને મનના સંતુલનને પ્રાથમિક અને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે સાધુ કૈલાસગીરી પણ મન અને શરીરના સંતુલનને મહત્વ આપે છે આજીવન નાગા સાથે તરીકે જીવવું તે કોઈ નાનીસૂની વાત નથી જો કોઈપણ સાધુનો મન અને શરીર સાથેનો સંતુલન તૂટે તો તેના સાધુ પણ ઉપર કાયમ માટે સંદેહ ઊભો થાય છે સેવક દ્વારા ભેટમાં મળેલી આ સેગવે ઈ બાઈક માત્ર કૈલાસ ગીરીબાપુ પૂરતી જ મર્યાદિત નથી ભવનાથ પરિક્ષેત્ર માં આવતા યાત્રિકો અને ભક્તો માટે પણ કૈલાસ ગીરીબાપુ આ બાઈક ચલાવવાનું આગ્રહ કરી રહ્યા છે ભવનાથ આવતા ઘણાખરા સેવકો અને ભક્તોએ કૈલાસગીરી બાપુ પાસે રહેલી સેગવે ઈ બાઇકની રાઇડનીપર સફર કરવાની મજા પણ ઉઠાવવાની તક મેળવીને ધન્યતા લીધી છે
સેગવે ઈ બાઈક પર કૈલાસ ગીરીબાપુ દરરોજ સમગ્ર ભવનાથ પરિક્ષેત્ર માં પ્રવાસ કરીને બાઇકની મજા ઉઠાવી રહ્યા છે કૈલાસ ગીરીબાપુ ખુદ એવું માને છે કે સાધુ જીવનમાં મન અને શરીર સાથેનું સંતુલન કાયમ રહેવું જરૂરી અને અગત્યનું છે આ સેગવે ઈ બાઈક ની મદદથી શરીર અને મન સાથેના સંતુલનને સાધવા માટે ખૂબ જ સરળતા રહે છે અને એટલે હર કોઈ સેગવે ઈ બાઇકની સવારી કરીને શરીર અને મન સાથેનું સંતુલન સાધી સમાજ-જીવનમાં ફેલાતી બદીઓ દૂર કરી એક ચુસ્ત અને તંદુરસ્ત જીવનશૈલી પ્રાપ્ત કરી શકે છે
બાઈટ 01 કૈલાશગીરી બાપુ નાગા સાધુ ભવનાથ જુનાગઢ
Conclusion: