ETV Bharat / state

કન્યા વિદાય વખતે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા વિશે જાણો...

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નની સિઝન દરમિયાન યુવતીની માતા દ્વારા કન્યા વિદાય પ્રસંગે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા (Religious Tradition of Wheel Irrigation)આજે પણ નિભાવવામાં આવે છે. (law of love marriage )ધાર્મિક માન્યતા અનુસાર પૈડું સીંચવાની પરંપરા પ્રત્યેક માતા તેની પુત્રીના ઉજ્જવળ સાંસારિક જીવન માટે કરતી આવી છે.(Four rounds of marriage )પૈડું સિચવાની સમગ્ર વિધિને કન્યા વિદાય વીધી(bride's farewell ceremony) સાથે પણ જોવામાં આવે છે.

કન્યા વિદાય વખતે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા

author img

By

Published : Nov 23, 2021, 8:39 PM IST

  • લગ્નવિધિમાં પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા આદિ-અનાદિ કાળથી જોવા મળે
  • યુવતીની માતા દ્વારા પુત્રીના ઉજ્વળ સાંસારિક જીવન માટે પૈડું સિચાઈ
  • પૈડું સીંચવાની ધાર્મિક વિધિને કન્યાવિદાયની વિધિ સાથે જોડાયેલ

જૂનાગઢઃ હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે વિવિધ ધર્મને અનુલક્ષીને લગ્નની વિધિ અને તેની પરંપરા અલગ અલગ જોવા મળે છે. આજે અમે આપના માટે હિંદુ ધર્મ વિધિથી (Hindu rites)થતા લગ્નની એક વિધિ પૈડું સીંચવાની વિધિને લઈને માહિતી આપવા જઈ રહ્યા (Four rounds of marriage)છીએ પૈડું સીંચવાની વિધિ લગ્ન દરમિયાન યુવતીની માતા દ્વારા કરવામાં આવતી હોય છે. આ વિધિ સાથે જોડાયેલી માન્યતા એવી છે કે પ્રત્યેક (law of divorce )માતા તેની પુત્રીના ઉજ્જવળ સાંસારિક જીવન માટે પૈડું સીંચવાની ધાર્મિક વિધિ કરતી હોય છે. જેને કન્યા વિદાયની વિધિ સાથે પણ જોડવામાં આવે છે. રાજા જનકે માતા સીતાનુ કન્યાદાન કર્યું ત્યારે રાજા દશરથે જનક રાજાને દંડવત પ્રણામ કરીને આ વિધિ માટે તેમને જે સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેને લઈને તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

કન્યા વિદાય વખતે પૈડું સીંચવાની ધાર્મિક પરંપરા વિશે જાણો...
પૈડુ સિચવાની ધાર્મિક વિધિમાં શું સામેલ કરવામાં આવે છેપૈડું સીંચવાની ધાર્મિક વિધિમાં યુવતીની માતા દ્વારા ધન એટલે કે લક્ષ્મીનું પ્રતિક અને શ્રીફળ પર ચાંદલો કરીને આ શ્રીફળ લગ્નમાં બેઠેલી કન્યાઓના ખોળામાં(law of love marriage ) આપવામાં આવે છે. ત્યારબાદ માટીમાંથી બનાવેલા એક મટકા માં જેને લગ્નવિધિમાં મામઠ તરીકે ઓળખવામાં આવે છે તેમાં ધન લક્ષ્મીના પ્રતીકરૂપે સવા રૂપિયો ધાન્ય તરીકે મગ ફળ સ્વરૂપે સોપારી ખારેક અને લાડુ મૂકવામાં આવી છે. વર્ષો પહેલા જ્યારે લગ્નની જાન ગાડામાં જતી હતી ત્યારે વર અને કન્યાને તેની પતિના ઘરે પહોંચતા સુધી ભોજનની વ્યવસ્થા કરવા માટે યુવતીની માતા દ્વારા કન્યા વિદાય પ્રસંગે મામઠ આપવાની ધાર્મિક પરંપરા હતી જ્યાં આજે પણ જોવા મળે છે.આ પણ વાંચોઃ Cyber Crime: શહેરમાં બે ગઠિયાઓએ કરિયાણાના વેપારીને ડિજિટલ પેમેન્ટના નામે ચૂનો લગાવ્યો

આ પણ વાંચોઃ Gandhi Ashram Restoration Project : ઝૂંપડપટ્ટી ખાલી કરાવવા પોલીસ કાફલા સાથે તંત્ર પહોંચતા હોબાળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.