જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગિરનારની સૌંદ્રયર્તામાં પણ ચાર ચાંદ લાગી ગયા હતાં. ગીરનારને આવી રીતે ખીલેલો જોઈને વાદળો પણ તેને આલિંગન આપવા માટે તલપાપડ બની રહ્યા છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું હતું. સાથે જ ગીરનારની વનરાઈ પણ લીલીછમ થઈને જાણે કે કુદરતને આવકારતી હોય તેવું લાગી રહ્યું હતું.
ગરવા ગીરનાર પર વર્ષા રાણીના આગમનથી વાતારણ પર બન્યુ રમણીય - JND
જૂનાગઢઃ લોકોને ખૂબજ રાહ જોવડાવ્યા બાદ આખરે જૂનાગઢમાં મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. જેથી ગીર તળેટીમાં અહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા. વાદળો પણ જાણે ગીરનારને આલિંગન આપવા માટે તલપાપડ હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
![ગરવા ગીરનાર પર વર્ષા રાણીના આગમનથી વાતારણ પર બન્યુ રમણીય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3904785-thumbnail-3x2-jndjnd.jpg?imwidth=3840)
વરસાદ પડતાં ગિરનાર બન્યો અહલાદક
જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગિરનારની સૌંદ્રયર્તામાં પણ ચાર ચાંદ લાગી ગયા હતાં. ગીરનારને આવી રીતે ખીલેલો જોઈને વાદળો પણ તેને આલિંગન આપવા માટે તલપાપડ બની રહ્યા છે. આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણ ખૂબ જ રમણીય બની ગયું હતું. સાથે જ ગીરનારની વનરાઈ પણ લીલીછમ થઈને જાણે કે કુદરતને આવકારતી હોય તેવું લાગી રહ્યું હતું.
વરસાદ પડતાં ગિરનાર બન્યો અહલાદક
વરસાદ પડતાં ગિરનાર બન્યો અહલાદક
Intro:વરસાદ પડતાં જ ગિરિ તળેટી માં જોવા મળ્યા આહલાદક દ્રશ્ય વાદળો પણ ગિરનારને આલિંગન આપવા માટે તલપાપડ હોય તેવા નરેન્દ્ર રમયા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા દુનિયામાં
Body:જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગિરિવર ગિરનારની પણ ખીલી ઉઠ્યો છે ગિરનારને ખીલેલો જોઈને વાદળો પણ તેને આલિંગન આપવા માટે તલપાપડ હોય તે રીતે ગિરનાર ને વરસાદ ના વાદળો જાણે કે થેલી લઈને આલિંગન આપતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે
જૂનાગઢમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતા સમગ્ર વાતાવરણ આહ્લાદક ની સાથે ખૂબ જ રમણીયા બની રહ્યું હતું ત્યારે જૂનાગઢમાં આવેલા ગિરિવર ગિરનાર પણ જાણે કે વરસાદને લઈને ખીલી ઉઠ્યો હોય તેવા આહલાદક અને હંમેશા જોવા માટે ગમતા દ્રશ્યો સર્જાયા હતા વરસાદ પડતા જ ગિરનારની વનરાજી પણ લીલીછમ થઈને જાણે કે કુદરતને આવકારતી હોય તેવું લાગી રહ્યું હતું
લીલોછમ બનેલો ગિરનાર અને તેની વનરાજી ઓને પણ જાણે કે વાદળો આલિંગન આપવા માટે તલપાપડ હોય તેવા દ્રશ્યો પણ આજે જોવા મળી રહ્યા છે ગિરિવર ગિરનારને ચારે તરફથી વાદળોએ ઘેરી લઈને જાણે કે આલિંગન આપતા હોય તેવા નયન રમ્યા દ્રશ્યો જોવા મળ્યા હતા આવા દ્રશ્યો માત્ર જૂનાગઢવાસીઓને ચોમાસા દરમિયાન જ જોવા મળે છે સમગ્ર ગુજરાતમાં આવા દ્રશ્યો માત્ર જૂનાગઢની ગીરી તળેટીમાં જ જોવા મળે છે જેનો લાહવો મેળવવો તે પણ જૂનાગઢવાસીઓ માટે ખુશીની ઘડી છે તેવું અવશ્ય કહી શકાય
Conclusion: