ETV Bharat / state

જૂૂનાગઢમાં જન અધિકાર મંચના પ્રમુખે ખેડૂતોની મુલાકાત લીધી - Junagadh latest news

જૂનાગઢઃ માંગરોળના ખેડૂતોની મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જતાં જન અધિકાર મંચના પ્રવિણ રામે માંગરોળ તાલુકાના ખેડૂતોની મુલાકાત કરી હતી. માંગરોળ તાલુકામાં પ્રથમ વરસાદે ખેડુતોના પાકને પચાસ ટકા જેટલું નુકશાન થયું હતું, ત્યારબાદ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની મગફળી કપાસ સહીતના પાકો નિષ્ફળ ગયા છે.

જૂૂનાગઢમાં જન અધિકાર મંચના પ્રમુખે ખેડૂતોની લીધી મુલાકાત
author img

By

Published : Nov 9, 2019, 4:05 PM IST

જગતનો તાત ચિંતામાં છે. તેવામાં જન અધિકાર મંચના પ્રવિણ રામે આજે માંગરોળ તાલુકાના ખેડુતોની મુલાકાત લીધી હતી. ખેડુતો સાથે મળીને 11 નવેમ્બરના રોજ ખેડુત આંદોલન કરવાની તૈયારી કરી છે. જયારે ખાસ વાત કરવામાં આવે તો દર સીજનમાં દેવ દિવાળી આસપાસ ઘઉંનું વાવેતર ખેડુતોએ કરેલુ હોય છે. પરંતુ, આ વર્ષમાં કમોસમી વરસાદથી હજુ પણ 20 દિવસ ઘઉંનું વાવેતર થઇ શકશે નથી, જેથી ઘઉંનો શિયાળુ પાકમાં પણ નુકશાન થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ માંગરોળ ના ખેડુતોની મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જતાં જન અધિકાર મંચના પ્રવિણ રામે કરી માંગરોળ તાલુકાના ખેડુતોની મુલાકાત
ખાસ કરીને જોઈએ તો માંગરોળ તાલુકામાં પ્રથમ વરસાદે ખેડુતોના પાકને પચાસ ટકા જેટલું નુકશાન કરીયું હતું ત્યાર બાદ ક મોસમી વરસાદ પડતાં ખેડુતોની મગફળી કપાસ સહીતના પાકો ફેઈલ થયા છે ત્યારે જગતનો તાત ચિંતામાં છે જેમાં જન અધિકાર મંચના પ્રવિણ રામે આજે માંગરોળ તાલુકાના ખેડુતોની મુલાકાત કરી હતી અને ખેડુતોને મળીને આવતી ૧૧ તારીખના રોજ ખેડુત આંદોલન કરવાની તૈયારી કરાઇ છે જયારે ખાસ વાત કરવામાં આવે તો દર સીજનમાં દેવ દિવાળી આસપાસ ઘ ઉં નું વાવેતર ખેડુતોએ કરેલ હોય છે પરંતુ આ વરસમાં ક મોસમી વરસાદથી હજુપણ વીશ દિવસ ઘ ઉં નું વાવેતર કદાચ થય શકશે નહી જેથી ઘ ઉં ની શિયાળુ પાકમાં પણ નુકશાન થાય તેવા એંધાણ વર્તાઇ રહયા છે સંજય વ્યાસ જુનાગઢ
વન ટુ વનConclusion:એંકર

વન ટુ વન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.