ETV Bharat / state

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલનું સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા કરાયું બહુમાન

જૂનાગઢઃ ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ધીરુભાઈ ગોહિલની જૂનાગઢના મેયર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને લઈને પ્રજાપતિ સમાજે ધીરુભાઈ ગોહિલનું બહુમાન કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Aug 22, 2019, 2:52 AM IST

જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલનું સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભવનાથની ગીરી તળેટીમાં આવેલા પ્રજાપતિ ભવનમાં ધીરુભાઈ ગોહિલ અને તેમની ધર્મપત્નીને સમગ્ર સમાજ વતી સન્માનવામાં આવ્યુ હતુ. સ્વચ્છ પ્રતિભા ધરાવતા ધીરુભાઈ ગોહિલને ભાજપ મોવડી મંડળ જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા ઉમેદવાર જાહેર કર્યા હતા. જેને લઇને સમગ્ર પ્રજાપતિ સમાજ ગદગદ હતો. હવે જ્યારે ધીરુભાઈ જૂનાગઢના મેયર બની ચૂક્યા છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજે આજે તેનું બહુમાન કર્યું હતું.

જૂનાગઢના મેયરનુ પ્રજાપતિ સમાજે કર્યું બહુમાન
જૂનાગઢ મનપાની ચૂંટણી વખતે ધીરુભાઈ ગોહિલ તેમના પરિવાર સાથે અમેરિકામાં વેકેશન માણતા હતા ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આગ્રહને માન આપીને ધીરુભાઈ ગોહિલ અમેરિકાનો પ્રવાસ પડતો મૂકીને જૂનાગઢના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. 2004 બાદ જૂનાગઢ મનપામાં ભાજપની આ સૌથી મોટી જીત હતી. જેના કર્ણધાર તરીકે ધીરુભાઈ ગોહિલને માનવામાં આવે છે ત્યારે આજે સમગ્ર પ્રજાપતિ સમાજ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.

Intro:desk

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ નું સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા કરાયું બહુમાન

Body:ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા જુનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલ નું સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ ધીરુભાઈ ગોહિલ ની જૂનાગઢના મેયર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને લઈને પ્રજાપતિ સમાજે ધીરુભાઈ ગોહિલ નું બહુમાન કર્યું હતું

જૂનાગઢના નવનિયુક્ત મેયર ધીરુભાઈ ગોહિલ નો આજે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ભવનાથ ની ગીરી તળેટીમાં આવેલા પ્રજાપતિ ભવન માં ધીરુભાઈ ગોહિલ અને તેમની ધર્મપત્ની ને સમગ્ર સમાજ વતી સન્માનવામાં આવ્યુ હતુ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ધીરુભાઈ ગોહિલ ને ભાજપ મોવડી મંડળ જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા ઉમેદવાર જાહેર કર્યા હતા જેને લઇને સમગ્ર પ્રજાપતિ સમાજ ગદગદ હતો હવે જ્યારે ધીરુભાઈ જૂનાગઢના મેયર બની ચૂક્યા છે ત્યારે સમગ્ર ગુજરાત પ્રજાપતિ સમાજે આજે તેનું બહુમાન કર્યું હતું

જૂનાગઢ મનપાની ચૂંટણી વખતે ધીરુભાઈ ગોહિલ તેમના પરિવાર સાથે અમેરિકામાં વેકેશન માણતા હતા ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આગ્રહને માન આપીને ધીરુભાઈ ગોહિલ અમેરિકાનો પ્રવાસ પડતો મૂકીને જૂનાગઢના ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું 2004 બાદ જૂનાગઢ મનપામાં ભાજપની આ સૌથી મોટી જીત હતી જેના કર્ણધાર તરીકે ધીરુભાઈ ગોહિલ ને માનવામાં આવે છે ત્યારે આજે સમગ્ર પ્રજાપતિ સમાજ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.