- હું આજે આપ સૌની વચ્ચે મારા પાછલા 5 વર્ષના સુશાસનનો હિસાબ લઈને આવ્યો છું...
- પહેલા કર્ણાટક કોંગ્રેસનું ATM હતુ, હવે મધ્ય પ્રદેશ...
- મોદી આતંકવાદ હટાવા માંગે છે અને કોંગ્રેસ મોદીને હટાવવા માંગે છે...
- કોંગ્રેસ પાસે જુઠ્ઠાણા સીવાય કશુ જ નથી..
- એર સ્ટ્રાઇક કરવી એ અનિવાર્ય હતું અને એક ગુજરાતી તરીકે દેશ પર થનારા દરેક હુમલાનો બદલો લેવો આપણી ફરજમાં છે...
- જે લોકો ભારતની સેના પર શક કરે છે અને જે દેશના સપુતોનાં પરાક્રમોના સબૂત માંગે છે તેવી કોંગ્રેસ પાર્ટીને હવે ઓળખી લેવાની જરૂર છે...
- આપણે અત્યાર સુધી ગુજરાતને કોંગ્રેસથી દૂર રાખી ને બચાવ્યું છે હવે હિન્દુસ્તાનને બચાવવાનો વારો છે..
- કોંગ્રેસ ગરીબોના મોઢામાંથી અન્નનો કોળિયો છીનવી પોતાના નેતાઓના પેટ ભરવાનું કામ કરે છે..
- એક ગુજરાતી તરીકે ગુજરાતીનું માથું વિશ્વમાં ઊંચું રહે તે માટે પાછલા 5 વર્ષમાં ખૂબ કાર્યો કર્યા છે.....
- સોમનાથનો વિકાસ થતા પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. કચ્છમાં થતા મેળા અને કચ્છ રણોત્સવથી પણ ગુજરાતના પ્રવાસને વેગ મળ્યો છે....
- જૂનાગઢમાં રોપ-વે ની મંજૂરી આપવામાં વિલંબ કરીને ગુજરાતની જનતાને પણ કોંગ્રેસે પરેશાન કરી છે.......
- માછીમારો માટે ભાજપ સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે. સાગર ખેડૂ યોજનો ઘણા લોકોને લાભ મળ્યો છે....
- મારા નવયુવાન મિત્રો જે પ્રથમ વખત મત આપવાના છે એમને કહેવા માંગુ છું કે એકવીસમી સદીમાં આપ સૌને પહેલીવાર મત આપવાનો અધિકાર મળ્યો છે ત્યારે આપને યાદ રહે કે આપનો પ્રથમ મત આપણે દેશને સમૃદ્ધ બનાવવા માટે આપવાનો છે.........
- સરદારને પાડી દીધા, મુરારજીને પાડી દીધા હવે મારો વારો છે.......
જુનાગઢમાં મોદીની ગર્જના, કહ્યું-કોંગ્રેસ પાસે જુઠ્ઠાણા સિવાય કશુ જ નથી
જૂનાગઢઃ આગામી લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે. નેતાઓ મત માટે અનેક રીતે પ્રચાર-પ્રસાર કરતા હોય છે, ત્યારે વડાપ્રધાન મોદી બુધવારે ગુજરાતનો પ્રવાસ આવ્યાં છે. વડાપ્રધાનના આગમનને લઇ ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ટૂંકા રોકાણ બાદ PM મોદીએ જુનાગઢની જનતાને સંબોધિત કરી હતી.
- હું આજે આપ સૌની વચ્ચે મારા પાછલા 5 વર્ષના સુશાસનનો હિસાબ લઈને આવ્યો છું...
- પહેલા કર્ણાટક કોંગ્રેસનું ATM હતુ, હવે મધ્ય પ્રદેશ...
- મોદી આતંકવાદ હટાવા માંગે છે અને કોંગ્રેસ મોદીને હટાવવા માંગે છે...
- કોંગ્રેસ પાસે જુઠ્ઠાણા સીવાય કશુ જ નથી..
- એર સ્ટ્રાઇક કરવી એ અનિવાર્ય હતું અને એક ગુજરાતી તરીકે દેશ પર થનારા દરેક હુમલાનો બદલો લેવો આપણી ફરજમાં છે...
- જે લોકો ભારતની સેના પર શક કરે છે અને જે દેશના સપુતોનાં પરાક્રમોના સબૂત માંગે છે તેવી કોંગ્રેસ પાર્ટીને હવે ઓળખી લેવાની જરૂર છે...
- આપણે અત્યાર સુધી ગુજરાતને કોંગ્રેસથી દૂર રાખી ને બચાવ્યું છે હવે હિન્દુસ્તાનને બચાવવાનો વારો છે..
- કોંગ્રેસ ગરીબોના મોઢામાંથી અન્નનો કોળિયો છીનવી પોતાના નેતાઓના પેટ ભરવાનું કામ કરે છે..
- એક ગુજરાતી તરીકે ગુજરાતીનું માથું વિશ્વમાં ઊંચું રહે તે માટે પાછલા 5 વર્ષમાં ખૂબ કાર્યો કર્યા છે.....
- સોમનાથનો વિકાસ થતા પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. કચ્છમાં થતા મેળા અને કચ્છ રણોત્સવથી પણ ગુજરાતના પ્રવાસને વેગ મળ્યો છે....
- જૂનાગઢમાં રોપ-વે ની મંજૂરી આપવામાં વિલંબ કરીને ગુજરાતની જનતાને પણ કોંગ્રેસે પરેશાન કરી છે.......
- માછીમારો માટે ભાજપ સરકારે ઘણી બધી યોજનાઓ બનાવી છે. સાગર ખેડૂ યોજનો ઘણા લોકોને લાભ મળ્યો છે....
- મારા નવયુવાન મિત્રો જે પ્રથમ વખત મત આપવાના છે એમને કહેવા માંગુ છું કે એકવીસમી સદીમાં આપ સૌને પહેલીવાર મત આપવાનો અધિકાર મળ્યો છે ત્યારે આપને યાદ રહે કે આપનો પ્રથમ મત આપણે દેશને સમૃદ્ધ બનાવવા માટે આપવાનો છે.........
- સરદારને પાડી દીધા, મુરારજીને પાડી દીધા હવે મારો વારો છે.......
વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે, SPECIAL-26 સીટ માટે કરશે પ્રચાર...
ન્યૂઝ ડેસ્કઃ આગામી લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઇ ચૂક્યું છે. નેતાઓ મત માટે અનેક રીતે પ્રચાર-પ્રસાર કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન મોદી બુધવારે ગુજરાતનો પ્રવાસ ખેડવાના છે. વડાપ્રધાનના આગમનને લઇ ગુજરાતની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકસભા ચૂંટણીને લઇ સમગ્ર ભારતમાં કેસરિયો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દેશભરમાં પ્રચાર કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જાહેરસભાને સંબોધિત કરશે. વડાપ્રધાનના આગમનને લઇ પ્રજાજનો ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન ચૂંટણી પ્રવાસ સંદર્ભે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં અને દક્ષિણ ગુજરાતમાં સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવારોની SPECIAL-26 સીટ માટે આજે સવારે 09:00 કલાકે જૂનાગઢ પહોંચી જાહેર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 12:00 કલાકે સોનગઢમાં જાહેરસભા સંબોધિત કરી મતદારોને અપીલ કરશે.
Conclusion: