PGVCL દ્રારા વારંવાર વીજ કાપથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોટડા, ઢેલાણા સહીતના ગામના ખેડુતોએ વીજ કંપનીનો ધેરાવ કર્યો હતો. માંગરોળ તાલુકાના શેપા ગામના રહેવાસીઓ અને ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. શેપા ગામના લોકો વીજ સમસ્યાની વઘતી જતી મૂશ્કેલીનો સામનો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ખેડૂતોને વીજ સમસ્યાને લીધે પાણીની પૂરતી સગવડ પણ મળતી નથી. વીજ કર્મીઓ દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. તેમજ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. આ તમામ સમસ્યાઓને લઇને શેપા ગામના લોકો દ્વારા વિજકચેરીએ રજુઆતો કરી હતી.
માંગરોળમાં PGVCL કચેરીનો ગામ લોકોએ કર્યો ધેરાવ - PGVCL કચેરી
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળ તાલુકાના અનેક ગામોમાં PGVCLની નબળી કામગીરીને લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. જેથી શેપા ગામના લોકો અને ખેડૂતોએ PGVCL કચેરીનો ઘેરાવ કર્યો હતો. PGVCL કચેરીની કથળતી હાલત અને વહીવટથી શહેરીજનો તેમજ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
PGVCL દ્રારા વારંવાર વીજ કાપથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. થોડા દિવસો પહેલા કોટડા, ઢેલાણા સહીતના ગામના ખેડુતોએ વીજ કંપનીનો ધેરાવ કર્યો હતો. માંગરોળ તાલુકાના શેપા ગામના રહેવાસીઓ અને ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. શેપા ગામના લોકો વીજ સમસ્યાની વઘતી જતી મૂશ્કેલીનો સામનો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ખેડૂતોને વીજ સમસ્યાને લીધે પાણીની પૂરતી સગવડ પણ મળતી નથી. વીજ કર્મીઓ દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવતી નથી. તેમજ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. આ તમામ સમસ્યાઓને લઇને શેપા ગામના લોકો દ્વારા વિજકચેરીએ રજુઆતો કરી હતી.
જુનાગઢ માંગરોળ મા પીજીવીસીયલ કંપની ની કથળતી હાલત એક પછી એક ગામો કરી રહયા છે પીજીવીસીયલ કચેરીનો ધેરાવ જયારે આજે શેપા ગામના લોકો કર્યો પીજીવીસીયલ કચેરીનો ધેરાવ છેલ્લા વાયુ વાવાઝોડા થી લય આજ દીન સુધી વીજ કાપથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે
વિ.ઓ.વાન.. જુનાગઢ જીલ્લા ના માંગરોળ ખાતે પીજીવીસીયલ કચેરી ના કથળતા વહીવટ થી શેહરી જનો તેમજ ગ્રામજનો મા રોષ ભભૂકી ઉઠેલ છે
માંગરોળ પીજીવીસીયલ દ્રારા અવર નવર વીજ કાપથી લોકો હેરાન પરેશાન છે થોકાડ દિવસો પહેલા કોટડા, ઢેલાણા સહીતના ગામો ના ખેડુતો એ વીજ કંપની નો ધેરાવ કર્યો હતો
માંગરોળ તાલુકાના શેપા ગામના રહેવાસીઓ તેમજ ખેડૂતો દ્વારા આજ રોજ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો..
શેપા ગામના લોકો છેલ્લા ઘણા સમય થી વીજ સમસ્યાઓ નો સામનો કરી રહયા છે છેલા ત્રણ થી ચાર દિવસ થી અંધારપટ છવાયેલું છે.
ખેડૂતોના ઉભા પાકમાં ખેતરમાં હોવાથી વીજ સમસ્યાને લીધે પાણી વાળવામાં તકલીફ થાય છે.. વીજ કર્મીઓ દ્વારા તાર પણ બદલવામાં આવતા નથી તેમજ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સામે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવે છે.
બાઈટ.. ઈબ્રાહીમભાઈ શેપા ગામના રહીશ
વીજ કચેરીમાં ફોન પર વ્યવસ્થિત જવાબ આપવામાં આવ્તો નથી.
આ તમામ સમસ્યાઓ ને લઇ આજ રોજ શેપા ગામના લોકો દ્વારા વિજકચેરી એ ઘેરાવ કરી ને પોતાની રજુવાતો કરી હતી..
બાઈટ.. વીરાભાઇ માજી સરપંચ શેપા ગામ
હાલ આ માંગરોળ પીજીવીસીયલ કચેરી ના કથળતા વહીવટ થી શેહરી જનો તેમજ ગ્રામજનો મા રોષ ભભૂકી ઉઠેલ છે ત્યારે જોવાનુ એ રેહશે કે શુ આવા કથળતા વહીવટ સામે કોઈ ઉચ્ચ અધીકારી પગલા ભરસે કે?? પણ હાલ તો માંગરોળ પંથક અને ગ્રામ્ય પંથકના લોકો રામ ભરોસે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર..
જુનાગઢ માંગરોળ મા પીજીવીસીયલ કંપની ની કથળતી હાલત એક પછી એક ગામો કરી રહયા છે પીજીવીસીયલ કચેરીનો ધેરાવ જયારે આજે શેપા ગામના લોકો કર્યો પીજીવીસીયલ કચેરીનો ધેરાવ છેલ્લા વાયુ વાવાઝોડા થી લય આજ દીન સુધી વીજ કાપથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયા છે
વિ.ઓ.વાન.. જુનાગઢ જીલ્લા ના માંગરોળ ખાતે પીજીવીસીયલ કચેરી ના કથળતા વહીવટ થી શેહરી જનો તેમજ ગ્રામજનો મા રોષ ભભૂકી ઉઠેલ છે
માંગરોળ પીજીવીસીયલ દ્રારા અવર નવર વીજ કાપથી લોકો હેરાન પરેશાન છે થોકાડ દિવસો પહેલા કોટડા, ઢેલાણા સહીતના ગામો ના ખેડુતો એ વીજ કંપની નો ધેરાવ કર્યો હતો
માંગરોળ તાલુકાના શેપા ગામના રહેવાસીઓ તેમજ ખેડૂતો દ્વારા આજ રોજ વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો..
શેપા ગામના લોકો છેલ્લા ઘણા સમય થી વીજ સમસ્યાઓ નો સામનો કરી રહયા છે છેલા ત્રણ થી ચાર દિવસ થી અંધારપટ છવાયેલું છે.
ખેડૂતોના ઉભા પાકમાં ખેતરમાં હોવાથી વીજ સમસ્યાને લીધે પાણી વાળવામાં તકલીફ થાય છે.. વીજ કર્મીઓ દ્વારા તાર પણ બદલવામાં આવતા નથી તેમજ કર્મચારીઓ દ્વારા ગ્રાહકો સામે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરવામાં આવે છે.
બાઈટ.. ઈબ્રાહીમભાઈ શેપા ગામના રહીશ
વીજ કચેરીમાં ફોન પર વ્યવસ્થિત જવાબ આપવામાં આવ્તો નથી.
આ તમામ સમસ્યાઓ ને લઇ આજ રોજ શેપા ગામના લોકો દ્વારા વિજકચેરી એ ઘેરાવ કરી ને પોતાની રજુવાતો કરી હતી..
બાઈટ.. વીરાભાઇ માજી સરપંચ શેપા ગામ
હાલ આ માંગરોળ પીજીવીસીયલ કચેરી ના કથળતા વહીવટ થી શેહરી જનો તેમજ ગ્રામજનો મા રોષ ભભૂકી ઉઠેલ છે ત્યારે જોવાનુ એ રેહશે કે શુ આવા કથળતા વહીવટ સામે કોઈ ઉચ્ચ અધીકારી પગલા ભરસે કે?? પણ હાલ તો માંગરોળ પંથક અને ગ્રામ્ય પંથકના લોકો રામ ભરોસે સંજય વ્યાસ જુનાગઢ