જૂનાગઢ/ ભેંસાણ: ભેસાણમાં મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવતાં ભેંસાણ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ અને પોલીસ દોડતી થઈ હતી. ઘટના બાબતે અન્ન નાગરિક પુરવઠાના અધિકારી સંજય મોદીએ જણાવ્યું હતું કે, ભેંસાણ તાલુકામાં કોઈ પ્રકારનું મગફળી કૌભાંડ થયું નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાનો મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મૂકીને જતું રહ્યું છે. જે અંગે પોલીસને જાણ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢના ભેંસાણમાં મગફળી ભરેલો બિનવારસી ટેમ્પો મળ્યો, કોઈ કૌભાંડ નહીં: સંજય મોદી - મગફળી ભરેલો ટેમ્પો
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જો કે, જૂનાગઢમાં થયેલા મગફળી કૌભાંડ બાબતે જિલ્લા કલેક્ટર બાદ ગાંધીનગરથી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઘટના હજી તાજી છે, ત્યાં જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં મગફળી ખરીદ કેન્દ્ર પર મંગળવારે વહેલી સવારે મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ અધિકારીઓ અને પોલીસને પણ દોડતી કરી છે.
મગફળી ભરેલો બિનવારસી ટેમ્પો
જૂનાગઢ/ ભેંસાણ: ભેસાણમાં મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મળી આવતાં ભેંસાણ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ અને પોલીસ દોડતી થઈ હતી. ઘટના બાબતે અન્ન નાગરિક પુરવઠાના અધિકારી સંજય મોદીએ જણાવ્યું હતું કે, ભેંસાણ તાલુકામાં કોઈ પ્રકારનું મગફળી કૌભાંડ થયું નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાનો મગફળી ભરેલો ટેમ્પો બિનવારસી હાલતમાં મૂકીને જતું રહ્યું છે. જે અંગે પોલીસને જાણ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
Intro:approved by panchal sir
ગાંધીનગર : રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઇ રહી છે ત્યારે મહત્વની વાત છે કે જૂનાગઢમાં મગફળી બાબતે કૌભાંડ થયું હતું જેમાં કલેકટર બાદ ગાંધીનગર થી પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા આ ઘટનાની આગ હજી બુજાઈ નથી ત્યાં આજે જૂનાગઢના ભેસાણમાં મગફળી ખરીદ કેન્દ્ર પર એક વ્યક્તિ વહેલી સવારે મગફળી ભરેલો ટેમ્પો લાવારીસ મૂકીને જતા યાદ ના અધિકારીઓ અને પોલીસને દોડતી કરી છે.
Body:ભેસાણમાં મગફળીનો ટેમ્પો બિનવારસી હાલતમાં મૂકી જતા ભેંસાણ માર્કેટિંગ યાર્ડ ના અધિકારીઓ તથા પોલીસ દોડતી થઇ છે આ બાબતે અન્ન નાગરિક પુરવઠા ના અધિકારી સંજય મોદીએ જણાવ્યું હતું કે ભેસાણ તાલુકા માં કોઈ જ પ્રકારનું મગફળી કૌભાંડ થયું નથી પરંતુ કોઈ વ્યક્તિ પોતાનો ટેમ્પો મગફળી ભરેલો બિનવારસી હાલતમાં મૂકી ને જતા રહ્યા છે જે અંગે પોલીસને જાણ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ટેમ્પો માલિક પોતાની મગફળી ના વેચાણ માટે યાર્ડ માં આવ્યા હોય શકે પરંતુ હવે સમગ્ર પોલીસ તપાસ બાદ જ વધુ ખ્યાલ આવશે.
બાઈટ..સંજય મોદી (અન્ન નાગરિક પુરવઠા નિગમ મેનેજર)
વોક થ્રુ..પાર્થ જાની
Conclusion:આમ રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કુલ 142 જેટલા ખરીદ કેન્દ્રો રાખવામાં આવ્યા હતા જેમાં હવે ફક્ત ૪૨ જેટલા ખરીદ કેન્દ્રો ઉપર જ મગફળીની ખરીદી પ્રક્રિયા વધુ છે જ્યારે બાકીના તમામ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં કુલ ૯૨ ટકા જેટલી મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે જ્યારે મગફળીની ખરીદી માટેની અંતિમ તારીખ 13 ફેબ્રુઆરી છે.

Last Updated : Feb 4, 2020, 5:18 PM IST