ETV Bharat / state

જૂનાગઢમાં ગોરખનાથ મંદિર પર વીજળી પડતા મંદિરના ભાગને નુકસાન થયું - વીજળી પડતા મંદિરના ભાગને નુકસાન

ગઈકાલે એટલે કે, ગુરુવારે જૂનાગઢ શહેર અને ગિરનાર વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડયો હતો. જેને લઇને ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરખનાથ મંદિરમાં અવકાશી વીજળી પડતા કેટલાક ભાગને નુકસાન થયું છે.

જૂનાગઢમાં ગોરખનાથ મંદિર પર વીજળી પડતા મંદિરના ભાગને નુકસાન થયું

author img

By

Published : Oct 8, 2021, 9:12 AM IST

  • ગઈ કાલે જૂનાગઢ શહેરમાં અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલ્ટો
  • વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
  • ગોરખનાથ મંદિર પર અવકાશી વીજળી પડતા થયું નુકસાન

જુનાગઢ : ગુરુવારે જૂનાગઢ શહેર અને ગિરનાર વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને ધોધમાર વરસાદ પણ પડયો હતો. તેમજ વરસાદની સાથોસાથ, વીજળી પણ પોતાનું રૌદ્ર સ્વરુપ ધારણ કરી રહી હતી. અને ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરખનાથ મંદિર પર વીજળી પડતા કેટલાક ભાગને નુકસાન થયું હતું.

વીજળી ગિરનાર પર્વત પર પડતા મંદિરને નુક્સાન થયું

ગુરુવારે સાંજના સમયે જૂનાગઢ શહેર અને ગિરનાર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડવાનુ શરૂ થયું હતું. આ પ્રકારનું વાતાવરણ જૂનાગઢ શહેરમાં અડધો કલાક સુધી જોવા મળ્યુ હતું. ત્યારે ગુરુ ગોરખનાથ વિસ્તારમાં વીજળી પડવાને કારણે મંદિરના કેટલાક ભાગને નુકસાન થયું છે. વીજળીના કડાકા ભડાકા થતા હોય તેવો માહોલ ગઈકાલે પ્રથમ વખત જોવા મળ્યો હતો, ત્યારે આ વીજળી ગિરનાર પર્વત પર પણ પડતા મંદિરને નુક્સાન થયું છે.

આ પણ વાંચો : Breaking News : દિલ્હી: હરકેશ નગરમાં કપડાના ગોડાઉનમાં લાગી આગ

આ પણ વાંચો : flight: ભારત 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પ્રવાસી વિદેશી પ્રવાસીઓને મંજૂરી આપશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.