ETV Bharat / state

જૂનાગઢ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત - junagadh news

જૂનાગઢઃ માળીયા પોલીસમાંથી મળતી વિગત મુજબ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર જુથળના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા સંજય દેવાયતભાઇનું મોત થયું હતું.

જૂનાગઢઃ
જૂનાગઢઃ
author img

By

Published : Jan 20, 2020, 11:36 PM IST

અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા પિતરાઈ બહેન મધુબેનને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 દ્વારા કેશોદ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કારચાલક સામે બેફિકરાઈથી કાર ચલાવી બાઇકને ઠોકર મારવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ માળીયા PSI રાઠોડે હાથ ધરી છે.

જૂનાગઢ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત એકને ગંભીર ઇજા

અકસ્માત સર્જનાર કાર ચાલાક કાર છોડી નાશી છુટ્યો હતો.

Intro:એંકર
જુનાગઢ માળીયા હાટીના ના જુથળના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત એકનું મોત એક નેગંભીર ઇજા

માળીયાહાટીના જુથળના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત અકસ્માતમાં એકનું મોત એકને ગંભીર ઇજા

આ અંગે માળીયા પોલીસમાંથી મળતી વિગત મુજબ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જુથળ ના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં પિતરાઈ બહેન ની નજર સામે સંજયભાઈ દેવાયત ભાઇ રહેવાસી વાદરવડ વાળાનુ મોત થયું હતું તેમજ બાઇકની પાછળ બેઠેલા પિતરાઈ બહેન મધુબેન મેરામણભાઇ વાદરવડ વાળા ને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 દ્વારા કેશોદ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કારચાલક સામે બેફિકરાઈથી કાર ચલાવી બાઇકને ઠોકર મારવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ માળીયા પી.એસ.આઇ રાઠોડે હાથ ધરી છે અકસ્માત સર્જી કાર ચાલાક કાર છોડી નાશી છુટ્યો હતો સંજય વ્યાસ જુનાગઢBody:એંકર
જુનાગઢ માળીયા હાટીના ના જુથળના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત એકનું મોત એક નેગંભીર ઇજા

માળીયાહાટીના જુથળના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત અકસ્માતમાં એકનું મોત એકને ગંભીર ઇજા

આ અંગે માળીયા પોલીસમાંથી મળતી વિગત મુજબ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જુથળ ના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં પિતરાઈ બહેન ની નજર સામે સંજયભાઈ દેવાયત ભાઇ રહેવાસી વાદરવડ વાળાનુ મોત થયું હતું તેમજ બાઇકની પાછળ બેઠેલા પિતરાઈ બહેન મધુબેન મેરામણભાઇ વાદરવડ વાળા ને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 દ્વારા કેશોદ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કારચાલક સામે બેફિકરાઈથી કાર ચલાવી બાઇકને ઠોકર મારવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ માળીયા પી.એસ.આઇ રાઠોડે હાથ ધરી છે અકસ્માત સર્જી કાર ચાલાક કાર છોડી નાશી છુટ્યો હતો સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ માળીયા હાટીના ના જુથળના પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત એકનું મોત એક નેગંભીર ઇજા

માળીયાહાટીના જુથળના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત અકસ્માતમાં એકનું મોત એકને ગંભીર ઇજા

આ અંગે માળીયા પોલીસમાંથી મળતી વિગત મુજબ જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જુથળ ના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં પિતરાઈ બહેન ની નજર સામે સંજયભાઈ દેવાયત ભાઇ રહેવાસી વાદરવડ વાળાનુ મોત થયું હતું તેમજ બાઇકની પાછળ બેઠેલા પિતરાઈ બહેન મધુબેન મેરામણભાઇ વાદરવડ વાળા ને ગંભીર ઈજા થતાં સારવાર માટે 108 દ્વારા કેશોદ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા માળીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કારચાલક સામે બેફિકરાઈથી કાર ચલાવી બાઇકને ઠોકર મારવા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ માળીયા પી.એસ.આઇ રાઠોડે હાથ ધરી છે અકસ્માત સર્જી કાર ચાલાક કાર છોડી નાશી છુટ્યો હતો સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.