માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભામાં આવતા જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં રવિવારે ઉમેદવાર રેશમા પટેલ તેમના કાર્યકરો સાથે લોકસંપર્ક અભિયાન શરુ કર્યો હતો. રેશમા પટેલે તેમના મતદારોને તેમના તરફ મતદાન કરીને સ્ત્રી શક્તિ સમાન NCPને જીતાડવાની વિનંતી કરી હતી.
માણાવદ વિધાનસભા પેટા ચૂંટણી માટે NCPના ઉમેદવાર રેશમા પટેલે લોકસંપર્ક શરૂ કર્યો - gujarat
જૂનાગઢઃ માણાવદર વિધાનસભા અને પોરબંદર લોકસભામાં આવતા મેંદરડા વિસ્તારના NCP ઉમેદવાર રેશમા પટેલે મતદારોને મત આપવા આગ્રહ કર્યો હતો. પોરબંદર લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા એનસીપીના રેશમા પટેલે તેમનો પ્રચાર અભિયાન પોતાના મત વિસ્તારમાંથી શરુ કર્યો હતો.
સ્પોટ ફોટો