ETV Bharat / state

CM Bhupendra Patel visit Junagadh: મોરારિ બાપુએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ગણાવ્યા ભોળાનાથ - Morari Bapu meets CM Bhupendra Patel

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જુનાગઢ ભવનાથની (CM Bhupendra Patel visit Junagadh) મુલાકાત હતા. ત્યાં મુખ્ય પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મોરારી બાપુ સાથે મુલાકાત થઈ હતી. આ મુલાકાતને લઈને મોરારી બાપુએ (Morari Bapu meets CM Bhupendra Patel) મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ માટે પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

CM Bhupendra Patel visit Junagadh: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ભોળાનાથ સાથે સરખામણી કરતા મોરારીબાપુ

author img

By

Published : Mar 1, 2022, 7:55 AM IST

જુનાગઢ : રાજ્યના મુખ્ય પ્રધાન ભવનાથ સ્થિત (CM Bhupendra Patel visit Junagadh) ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન થયેલા ભારતી બાપુની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમની જુનાગઢ મુલાકાત દરમિયાન ભવનાથમાં આવેલા ધાર્મિક સ્થળો અને આશ્રમની (At CM Bhupendra Patel's Bharti Ashram) મુલાકાત લીધી હતી.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ભોળાનાથ સાથે સરખામણી કરતા મોરારીબાપુ

આ પણ વાંચો : Mahashivratri Melo in Junagadh : મહાશિવરાત્રીના મહાપર્વમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, હૈયાથી હૈયું મળતા દ્રશ્યો

મોરારીબાપુએ મુખ્યપ્રધાનની મુલાકાતને લઈને રાજીપો વ્યક્ત કર્યો

રામાયણ કથાકાર મોરારી બાપુ પણ જોવા મળ્યા હતા. મોરારીબાપુ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Morari Bapu meets CM Bhupendra Patel) લઈને પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન બન્યા બાદ પ્રથમ વખત મુખ્ય પ્રધાન સમક્ષ મુલાકાત થઇ છે. મુખ્ય પ્રધાન બન્યા બાદ ટેલિફોનિક ચર્ચાઓ થવાના સંજોગો ઉભા થયા હતા. પરંતુ રૂબરૂ મળવાનો પ્રસંગ પ્રથમ વખત જૂનાગઢમાં થયો હતો.

આ પણ વાંચોઃ Mahashivratri Melo 2022 : જૂનાગઢમાં 'હર હર મહાદેવ'ના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ

ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્ય પ્રધાન આવ્યા તેનો મને છે : મોરારીબાપુ

મુખ્ય પ્રધાન બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ અને મોરારીબાપુ વચ્ચે ટેલિફોનિક વાતચીતના પ્રસંગો બન્યા હતા. પરંતુ ગઈકાલે ભવનાથમાં મોરારીબાપુ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પ્રથમ વખત મુલાકાત થઇ હતી. આ મુલાકાતને યાદગાર બનાવતા કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે ભોળાનાથની ભૂમિમાં ભોળા મુખ્ય પ્રધાનનું આવવું તે વાતને લઈને તેઓ ખૂબ આનંદિત થઈ રહ્યા છે. તેવો પ્રતિભાવ આપતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ તેમના ચહેરા પર સ્મિત લાવતા રોકી શક્યા ન હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.