ETV Bharat / state

કેશોદના માણેકવાડામાં ટ્રકમાંથી પકડાયો લાખો રૂપિયાનો દારૂ - Junagadh rural

જૂનાગઢઃ જિલ્લામાંથી આશરે 400 પેટી જેટલો વિદેશી દારૂ, 1 ટ્રક અને મજદામાંથી લાકડાના ભૂસા નીચે સંતાડેલો વિદેશી દારૂ કેશોદ પોલીસને મળી આવ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે કેશોદ પોલીસને મોટી સફળતા મળી હતી.

જુનાગઢ કેશોદના માણેકવાડા ગામેથી મોડી રાત્રે પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
author img

By

Published : Jul 6, 2019, 12:37 PM IST

હાલ કેશોદ પોલીસ દ્વારા ત્રણ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જોઇએ તો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહયો છે અને સાતમ આઠમના તહેવાર પર બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરતા હોય છે. જેમાં કેશોદના માણેકવાડા નજીક મોટી માત્રામાં પોલીસે દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

જુનાગઢ કેશોદના માણેકવાડા ગામેથી મોડી રાત્રે પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

હાલ કેશોદ પોલીસ દ્વારા ત્રણ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જોઇએ તો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહયો છે અને સાતમ આઠમના તહેવાર પર બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરતા હોય છે. જેમાં કેશોદના માણેકવાડા નજીક મોટી માત્રામાં પોલીસે દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

જુનાગઢ કેશોદના માણેકવાડા ગામેથી મોડી રાત્રે પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ
Intro:Keshod daru pakdayoBody:એંકર

જુનાગઢ કેશોદના માણેકવાડા ગામેથી મોડી રાત્રે પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

ચોક્કસ બાતમીના આધારે કેશોદ પોલીસને મળી મોટી સફળતા

આશરે ચારસો પેટી જેટલો પકડાયો વિદેશી દારૂ

કેશોદના માણેકવાડા ગામની વાડી વિસ્તારમાંથી પકડાયો વિદેશી દારૂ

અેક ટ્રક અને મજદા માંથી લાકડાના ભૂસા નીચે સંતાડેલો વિદેશી દારૂ કેશોદ પોલીસને મળી આવ્યો

હાલ કેશોદ પોલીસ દ્વારા ત્રણ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
ખાસ કરીને જોઇએ તો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહયો છે અને સાતમ આઠમના ત્યોહાર માટે ભકતો તૈયાર થય રહયા છે જયારે ત્યોહાર માં દારૂના વેસનીઓપણ દારૂ માટે થનગની રહયા છે ત્યારે બુટલેગરો બે ફામ દારૂની હેરાફેરી કરી રહયા છે જેમાં આજે સાંજે કેશોદના માણેકવાડા નજીક મોટી માત્રામાં પોલીશે દારૂ જડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર

જુનાગઢ કેશોદના માણેકવાડા ગામેથી મોડી રાત્રે પકડાયો લાખો રૂપિયાનો વિદેશી દારૂ

ચોક્કસ બાતમીના આધારે કેશોદ પોલીસને મળી મોટી સફળતા

આશરે ચારસો પેટી જેટલો પકડાયો વિદેશી દારૂ

કેશોદના માણેકવાડા ગામની વાડી વિસ્તારમાંથી પકડાયો વિદેશી દારૂ

અેક ટ્રક અને મજદા માંથી લાકડાના ભૂસા નીચે સંતાડેલો વિદેશી દારૂ કેશોદ પોલીસને મળી આવ્યો

હાલ કેશોદ પોલીસ દ્વારા ત્રણ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
ખાસ કરીને જોઇએ તો પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહયો છે અને સાતમ આઠમના ત્યોહાર માટે ભકતો તૈયાર થય રહયા છે જયારે ત્યોહાર માં દારૂના વેસનીઓપણ દારૂ માટે થનગની રહયા છે ત્યારે બુટલેગરો બે ફામ દારૂની હેરાફેરી કરી રહયા છે જેમાં આજે સાંજે કેશોદના માણેકવાડા નજીક મોટી માત્રામાં પોલીશે દારૂ જડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.