જૂનાગઢઃ હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આ સમયનો સદુપયોગ કેમ કરી શકાય તેને લઈને જૂનાગઢના કેટલાક સજ્જનો બહાર આવ્યા છે અને તેમના દ્વારા પક્ષીઓ ખિસકોલી અને નાના-નાના જીવો માટે ઘરનું ઘર બનાવીને લોકડાઉનના સમયનો સદુપયોગ કરી રહ્યા છે અને સાથે સાથે લોકોને પણ આવા સમાજ અને પ્રકૃતિ લક્ષી કામો કરવાની પ્રેરણા પણ આપી રહ્યાં છે.
લોકડાઉનના સમયનો સદુપયોગ કરી રહ્યા છે જુનાગઢવાસી, પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર
જૂનાગઢના લોકો લોકડાઉનનો સદુપયોગ કરી રહ્યા છે. શહેરના કેટલાક સજ્જનો પક્ષીઓ, ખિસકોલી તેમજ અન્ય નાના-નાના જીવો માટે ઘરના ઘરની વ્યવસ્થા કરી રહ્યા છે.
જુનાગઢવાસી પક્ષીઓ અને ખિસકોલી માટે તૈયાર કરી રહ્યા છે ઘરનું ઘર