ETV Bharat / state

ભારે વરસાદને પગલે ભારતી આશ્રમ સુધી પહોંચી ગયું સિંહોનું ટોળું, જુઓ Video

જૂનાગઢ: ગિરનારના જંગલમાં ભારે વરસાદમાં સિંહનું ટોળું ભારતી આશ્રમના દરવાજા સુધી પહોંચી ગયું હતું. છેલ્લા દસ દિવસથી ગિરનાર પર્વત પર સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે હવે સિંહો પણ જંગલની બહાર નીકળી ગીરી તળેટી તરફ આવતા જોવા મળી રહ્યા હતા. ગઈકાલે રાત્રિના સમયે પાંચ સિંહનુ એક ટોળું જંગલમાંથી બહાર નીકળીને ભારતી આશ્રમના દરવાજા સુધી પહોંચી ગયું હતું.

ભારે વરસાદને પગલે ભારતી આશ્રમ સુધી પહોંચી ગયું સિંહોનું ટોળું, જુઓ Video
author img

By

Published : Sep 11, 2019, 2:46 PM IST

ગિરિતળેટીમાં સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી તળેટી તેમજ ગિરનાર પર્વત પર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જંગલના પશુ અને પ્રાણીઓ પણ હવે પરેશાન થઈ રહ્યા છે. જંગલમાં સતત અને ભારે વરસાદને કારણે પાંચ સિંહોનું એક જૂથ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને ભારતી આશ્રમના દરવાજા સુધી પહોંચી ગયું હતું.

ભારે વરસાદને પગલે ભારતી આશ્રમ સુધી પહોંચી ગયું સિંહોનું ટોળું, જુઓ Video

ગત રાત્રિના સમયે પાંચ સિંહોનું ટોળું ગીરી તળેટીમાં આવેલા ભારતી આશ્રમની બહાર નીકળતું હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. ભારતી આશ્રમની આસપાસ માનવ વસાહત પણ છે. તેમજ આશ્રમમાં સાધુ-સંતો પણ વિશ્રામ લેતા હોય છે. સિંહોના ટોળાનું આ વિસ્તારમાં ચહલ પહલને કારણે થોડી ચિંતા ઉભી કરી છે, પરંતુ રાત્રિના સમયે બહાર નીકળેલું સિંહોનું જૂથ કોઈપણ પ્રકારના નુકસાન કર્યા વગર પરત જંગલમાં ફર્યું હશે તેવું લાગી રહ્યું છે.

Intro:ગિરનારના જંગલમાં ભારે વરસાદ સિંહનું ટોળું પહોંચી ગયું ભારતી આશ્રમના દરવાજા સુધી Body:છેલ્લા દસ દિવસથી ગિરનાર પર્વત પર સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે જેને કારણે હવે સિંહો પર જંગલની બહાર નીકળી ગીરી તળેટી તરફ આવતા જોવા મળી રહ્યા છે ગઈકાલે રાત્રિના સમયે પાંચ સિંહનુ એકજૂથ જંગલમાંથી બહાર નીકળીને ભારતી આશ્રમ ના દરવાજા સુધી પહોંચી ગયું

ગિરિ તળેટી માં સતત અને અવિરત પણે વરસાદ પડી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી તળેટી તેમજ ગિરનાર પર્વત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જંગલના પશુ અને પ્રાણીઓ પણ હવે પરેશાન થઈ તોબા પોકારી ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે જંગલમાં સતત અને ભારે વરસાદને કારણે પાંચ સિંહનું એકજૂથ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળીને છેક ભારતી આશ્રમ ના દરવાજા સુધી પહોંચી ગયું હતું ગત રાત્રિના સમયે પાંચ યુવાન સિંહનું ટોળું ગીરી તળેટીમાં આવેલા ભારતી આશ્રમની બહાર નીકળતું હોય તેવો વીડીયો આજે બહાર આવ્યો છે ભારતી આશ્રમ ની આસપાસ માનવ વસાહત પણ છે તેમજ આશ્રમમાં સાધુ-સંતો પણ વિશ્રામ લઈ રહ્યા હોય છે ત્યારે યુવાન સિંહોના જૂથની આ વિસ્તારમાં ચહલ પહલ ને કારણે થોડી ચિંતા ઊભી કરી છે પરંતુ રાત્રિના સમયે બહાર નીકળેલું સિંહોનું જૂથ કોઈપણ પ્રકારના નુકસાન કર્યા વગર પરત જંગલમાં ફર્યું હશે એવું લાગી રહ્યું છે Conclusion:ગિરનારના જંગલમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે સિંહનું ટોળું ગિરનારની તળેટી સુધી પહોંચી ગયું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.