ETV Bharat / state

માંગરોળ તાલુકામાં સર્જાણી સ્ટેમ્પ પેપરની અછત, વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો

જૂનાગઢઃ માંગરોળ તાલુકામાં કુલ 60 ગામો આવેલા છે અને આ તમામ ગામોનો કચેરીઓનો વહીવટ માંગરોળ ખાતે થાય છે, પરંતુ સરકાર દ્વારા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ બંધ કરતાં હજારો લોકો પરેશાની ભોગવી રહયા છે. આ મુદ્દે આજે કચેરી બહાર ખેડુતો અને વિધાર્થીઓએ હોબાળો કર્યો હતો.

author img

By

Published : Oct 3, 2019, 4:16 PM IST

સ્પોટ ફોટો

માંગરોળમાં ઈ સ્ટેમ્પ પેપરની એક જ ઑફિસ છે. અન્ય કોઇપણ જગ્યાએ સ્ટેમ્પ પેપર ના મળતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. માંગરોળમાં લોકો ત્રણ દિલસથી સ્ટેમ્પ મેળવવા માટે સવારે નવ વાગ્યાથી લાઇનો લગાવી રહયા છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા ખાવાનો વખત આવ્યો છે. જેથી તેઓ કંટાળી ગયા છે . સ્ટેમ્પ માટે ખેડુતો, વિધાર્થીઓ અને આમ જનતાને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. ત્યારે ઈ સ્ટેમ્પ પેપર કચેરી ખાતે ખેડુતો અને વિધાર્થીઓએ હોબાળો કર્યો હતો.

સ્ટેમ્પ પેપરની અછત

Intro:MangrolBody:બ્રેકીંગ
જુનાગઢ માંગરોળમાં ઈ સ્ટેમ્પ પેપર કચેરી ખાતે ખેડુતો અને વિધાર્થીઓ એ કરીયો હોબાળો સ્ટેમ્પ પેપર માટે પાંચસો કરતાં પણ વધારે લોકો હેરાન
માંગરોળ તાલુકામાં કુલ 60 ગામો આવેલા છે અને આ તમામ ગામોનો કચેરીઓનો વહીવટ માંગરોળ ખાતે થાયછે પરંતુ સરકાર દવારા હાલમાં નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ હાલ પુરતાં બંધ કરતાં હજારો લોકો પરેશાની ભોગવી રહયા છે
માંગરોળ ખાતે માત્ર એકજ જગ્યાએ ઇ સ્ટેમ્પ ઓફીસ આવેલ છે અન્ય કોઇપણ જગ્યાએ સ્ટેમ્પ પેપર ના મળતા હજારો લોકો હેરાની ભોગવી રહયા છે અવે માંગરોળ માં ત્રણ ત્રણ દિવસથી સ્ટેમ્પ મેળવવા માટે સવારે નવ વાગ્યાથી લાઇનો લગાવી રહયા છે
ખાસ કરીને વિઘાર્થીઓ ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાતાં કંટાળી ગયા છે અને સ્ટેમ્પ માટે ખેડુતો વિધાર્થીઓ અને આમ જનતા ત્રાહીમામ પોકારી ગયા છે
ખાસ કરીને જોઇએ તો માંગરોળ ખાતે માત્ર એકજ ઇ સ્ટેમ્પ પેપર હોવાથી કાયમી 160 કરતાંપણ વધારે સ્ટેમ્પ પેપર નિકળે છે પરંતુ લાઇન 500 કરતાંપણ વધારે હોવાથી લોકો થયા પરેશાન
જેથી આ સમસ્યાનો કયારે નિકાલ આવશે તેતો જોવાનુંજ રહયુસંજય વ્યાસ જુનાગઢ

બાઇટ = અવનીબેન સોલંકી વિધાર્થીની
બાઇટ = અભરમભાઇ ખેડુતConclusion:બ્રેકીંગ

બાઇટ = અભરમભાઇ ખેડુત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.