ETV Bharat / state

જૂનાગઢના વિનોદ પટેલએ એબસ્ટ્રેક આર્ટ થકી વિશ્વભરમાં નામના મેળવી - Art of drawing

આજના સમયમાં જૂનાગઢના વિનોદ પટેલ એબસ્ટ્રેક આર્ટ થકી પોતાના ચિત્ર બનાવવાની કળાને (Art of drawing) આગળ વધારી રહ્યા છે. તેમણે સમગ્ર વિશ્વમાં ચિત્રકલાના આ માધ્યમને મોડર્ન આર્ટ તરીકે પણ પ્રસિદ્ધિ મળી છે.

જૂનાગઢના વિનોદ પટેલએ એબસ્ટ્રેક આર્ટ થકી વિશ્વભરમાં નામના મેળવી

author img

By

Published : Oct 18, 2022, 12:43 PM IST

જૂનાગઢના ચિત્રકાર વિનોદ પટેલ એબસ્ટ્રેક આર્ટ થકી (Art of drawing) પોતાના ચિત્ર કરવાના શોખને આગળ વધારી રહ્યા છે. સૌ પ્રથમ વખત ચિત્રકલાના આ માધ્યમને વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર પાબલો પિકાસો દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ રજુ કરાઈ હતી. ત્યારે જૂનાગઢના વિનોદ પટેલ નવી પેઢીના ચિત્રકારોમાં એબ્સ્ટ્રેક્ટ આર્ટ જળવાઈ રહે તે માટે ચિત્રકલાને આગળ વધારી રહ્યા છે.

તેમના ચિત્રને પ્રસિદ્ધ ચિત્રકાર પાબલો પિકાસો દ્વારા સમગ્ર વિશ્વમાં રજુ કરાઈ

એબસ્ટ્રેક આર્ટ પર હાથ જુનાગઢના ચિત્રકાર વિનોદ પટેલ હાલ પોતાના ચિત્રકલાના શોખને એબસ્ટ્રેક આર્ટ (junagadh abstract art painting) થકી આગળ વધારી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં ચિત્રકલાના આ માધ્યમને મોડર્ન આર્ટ તરીકે પણ પ્રસિદ્ધિ મળી છે. વિશ્વવિખ્યાત ચિત્રકાર પાબલો પિકાસો દ્વારા એબસ્ટ્રેક આર્ટને સર્વ પ્રથમ વખત વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ત્યારથી ચિત્રકલાનું આ માધ્યમ આજે સતત જળવાયેલું અને આગળ વધતું જોવા મળી રહ્યું છે. પાછલી ત્રણ પેઢી ચિત્રકલાના માધ્યમ સાથે જોડાયેલા પટેલ પરિવારના વિનોદ પટેલ પણ પોતાના ચિત્રકલાના શોખને મજબૂત કરવા માટે એબસ્ટ્રેક આર્ટ થકી ચિત્ર બનાવી રહ્યા છે.

કલાનો વારસો નવી પેઢીમાં કલાનો વારસો જોવા મળે તેવો પ્રયાસ જુનાગઢના ચિત્રકાર વિનોદ પટેલે ચિત્રકલા સાથે સંકળાયેલા યુવાન ચિત્રકારોને ઓનલાઈન માધ્યમ થકી એબસ્ટ્રેક આર્ટ શીખવવા અને તેમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે પહેલ કરી છે. ચિત્રકલાનો આ વારસો એબસ્ટ્રેક આર્ટ તરીકે આજે પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કોઈપણ ચિત્રકાર પોતાની કલા ભાવનાને તુરંત વ્યક્ત કરી શકે તે માટે એબસ્ટ્રેક આર્ટ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

પ્રતિભાવો રજૂ વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર પાબલો પિકાસો એ એબસ્ટ્રેક આર્ટ થકી સમગ્ર જગતમાં ઘટતી ઘટનાઓ અને બનાવોને કલાના માધ્યમથી ઉજાગર કરીને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કોઈ પણ ચિત્રકારને પોતાની લાગણી અને પ્રતિભાવ દર્શાવવા માટે એબસ્ટ્રૈક આર્ટ ખૂબ મહત્વની બની રહે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.