ETV Bharat / state

Alcohol Case in Junagadh : દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જુનાગઢ પોલીસે કર્યો જપ્ત

જૂનાગઢ પોલીસે દારૂની ઘુસણખોરીનો(Alcohol Infiltration in Junagadh) નવતર કીમિયાનો પર્દાફાશ કર્યો છે. ખાનગી ડેરી કંપનીના દૂધના પરિવહન માટે રાખવામાં આવેલા વાહનમાંથી 276 પેટી દારૂ ઝડપી પાડયો છે. જો કે પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને કાયદેસર(Alcohol Case in Junagadh) કાર્યવાહી હાથ ધરી છે.

Alcohol Case in Junagadh : દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જુનાગઢ પોલીસે કર્યો જપ્ત
Alcohol Case in Junagadh : દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જુનાગઢ પોલીસે કર્યો જપ્ત
author img

By

Published : Jan 11, 2022, 8:45 AM IST

જૂનાગઢઃ પોલીસે દારૂની ઘુસણખોરીનો(Alcohol Infiltration in Junagadh) નવતર કીમિયાનો પર્દાફાશ કર્યો છે. શહેરની બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે ઝાંઝરડા ચોકડી વિસ્તારમાંથી આવી રહેલા ખાનગી ડેરી કંપનીના દૂધના પરિવહન માટે રાખવામાં આવેલા વાહનમાંથી 276 પેટી દારૂ ઝડપી(Junagadh Police Seized 276 Cartons of Liquo) પાડયો છે. પોલીસે 276 પેટી પર પ્રાંતીય દારૂ સાથે દૂધના વાહનના ચાલક અટક કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

3312 દારૂની બોટલ ઝડપાય

દૂધની આડમાં ઘુસાડવામાં આવતો 276 પેટી દારૂ જપ્ત

આગામી મકરસંક્રાંતિના તહેવારને લઈને પણ દારૂ જૂનાગઢમાં(Alcohol Case in Junagadh) કેટલો ઘુસાડવામાં આવ્યો હશે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે. પકડાયેલા પરપ્રાંતિય 3312 બોટલની અંદાજિત કિંમત 13 લાખ 24 હજાર 800 રુપિયા આસપાસ થવા જાય છે. તહેવારોના સમયમાં દારૂના બુટલેગર બેફામ બનતા હોય છે ત્યારે પોલીસે તેમના આ મનસૂબાને નાકામયાબ કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો છે.

આ પણ વાંચોઃ Surat alcohol case: સુરત પોલીસે બે દારૂ પીધેલા આરોપીને પકડ્યા, જેમાં એક આરોપી હોસ્પિટલની દિવાલ ઓળંગી ફરાર

દૂધની આડમાં દારૂનો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી

પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ખાનગી ડેરી કંપનીના દૂધના પરિવહન કરવા માટે રાખવામાં આવેલા વાહનમાં મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી જ થઈ રહી છે તેવી બાતમી મળી હતી. ત્યારે પોલીસે દૂધના ટેન્કરને રોકતા તેમાંથી 276 પેટી પરપ્રાંતી દારૂની(Junagadh Police Seized a Box of Liquor in a Milk Vehicle) મળી આવ્યો હતો. આ મામલાને લઇને પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યો હતો.

દૂધના વાહનમાં દારૂની સપ્લાય કરી પોલિસની આંખોમાં ધૂળ નાખી

આ ઉપરાંત દારૂ કોણે મંગાવ્યો છે, ક્યાં લઈ જવાનો હતો અને ખાસ દૂધનું જે વાહન દારૂની હેરાફેરીમાં પકડાયું છે તે ખરેખર દૂધ કંપની સાથે કરારબદ્ધ હતું કે કેમ? કે પછી પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે દૂધની સપ્લાયના વાહનમાં દારૂની હેરાફેરી કરવાનું કાસ્તાન જૂનાગઢના બુટલેગરો અપનાવ્યુ છે. આ તમામ પાસાઓને લઈને જુનાગઢ પોલીસ(Junagadh Police Crime Wine) તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં હજુ કેટલાક ખુલાસાઓ દારૂની હેરાફેરીને લઈને થઈ શકે છે પોલીસે ટેન્કરના ચાલકની અટકાયત કરીને ધોરણસરની(Alcohol Crime in Junagadh) કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.