ETV Bharat / state

Gold Fraud Case : અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં મેંદરડા પોલીસને મળી મોટી સફળતા - Junagadh police

જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસને(Junagadh Police) મોટી સફળતા મળી છે. આજથી એક વર્ષ પૂર્વે સુરત શહેરમાં રૂપિયા અઢી કરોડના સોનાના ફ્રોડ(gold fraud case) કેસને લઇને મહિલા પોલીસ ચોપડે ફરાર જોવા મળી હતી. ત્યારે આજે એક વર્ષ બાદ આ મહિલા મેંદરડા તાલુકાના હરિપુર ગામમાંથી પકડી પાડવામાં પોલીસને(Gold Fraud Case) સફળતા મળી છે. અટકાય કરાયેલી મહિલાને સુરત DCB(District Crime Branch) શાખાને સોંપી દેવામાં આવી છે.

Gold Crime Case : મેંદરડા પોલીસને મળી મોટી સફળતા અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં સુરતની ફરાર મહિલાને પકડી પાડી

author img

By

Published : Nov 29, 2021, 8:43 AM IST

  • જૂનાગઢ જિલ્લાની મેંદરડા પોલીસને મળી મોટી સફળતા
  • અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં ફરાર મહિલાને ઝડપી પાડી
  • પોલીસે પકડી પાડેલી મહિલાને સુરત DCB શાખાને સોંપી દેવામાં આવી

જૂનાગઢઃ છેલ્લા એક વર્ષથી સુરત શહેરમાં અઢી કરોડની આસપાસના સોનાનો ફ્રોડ (gold fraud case) કરીને એક મહિલા ફરાર થઈ ગઈ હતી. જેની ફરિયાદ સુરત DCB(District Crime Branch) શાખાના પોલીસ ચોપડે નોંધાયેલી હતી. આ મહિલા એક વર્ષથી ફરાર હતી જેને પકડવા માટે પોલીસ મથામણ કરી રહી હતી. ત્યારે જૂનાગઢની મેંદરડા પોલીસને(Junagadh Police) મળેલી પૂર્વ બાતમીને આધારે ફરાર મહિલા(Women Crime) મેંદરડા તાલુકાના હરીપર ગામમાં હોવાની માહિતી મળતા પોલીસે શકમંદ મહિલાની અટકાય કરીને તેની પૂછપરછ હાથ ધરતા આ મહિલાની ધરપકડ(Gold Crime) કરીને સુરત DCB શાખાને સુપરત કરી છે.

મેંદરડા પોલીસને આરોપીને શોધવામાં મળી સફળતા

આજથી એક વર્ષ પૂર્વે આરોપી મહિલા સુરત DCB શાખા હેઠળના વિસ્તારમાંથી અઢી કરોડ રૂપિયાના સોનાનો ફ્રોડ કરીને ફરાર થઈ ગઈ હતી. ત્યારે જૂનાગઢ પોલીસને મળેલી બાતમીને આધારે મેંદરડા તાલુકાના હરિપુર ગામના હોલીડે ફાર્મમાં તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી હોવાની વિગતો મળી હતી. જેને લઇને પોલીસે હરીપર ગામના પટેલ હોલીડે ફાર્મમાં શકમંદ મહિલાને પકડી પાડીને પૂછપરછ હાથ ધરતા આ મહિલા સુરત(Surat crime) વિસ્તારમાં અઢી કરોડનો સોનાનો ફ્રોડ કરીને ત્યાંથી ફરાર થઈ હોવાની કબૂલાત આપતા પોલીસે તેની વિધિવત અટકાયત કરીને સુરત DCB શાખાને હસ્તગત કરી છે

આરોપી મહિલાને પોલીસે કેવી રીતે પકડી પાડી ?

અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં એક વર્ષથી ફરાર મહિલા આરોપીને પકડી પાડયાની જાણકારી મેંદરડા પોલીસને સંયુક્ત રીતે માધ્યમોને આપવામાં આવી છે. પકડાયેલી મહિલાને સુરત પોલીસને હસ્તગત કરેલી છે અને સમગ્ર કેસમાં બનાવનો વિસ્તાર સુરત DCB શાખામાં નોંધાયેલો છે. જેને લઇને હવે આગળની તપાસ સુરત પોલીસ કરશે તેવું પોલીસે માહિતી આપતા મેંદરડા પોલીસ(Mendarda police) દ્વારા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વર્ષ 2019માં લાપતા થયેલી બે યુવતીઓને શોધવામાં રાણાવાવ પોલીસને મળી સફળતા

આ પણ વાંચોઃ જુનાગઢના કેશોદના વેપારીએ ઈ-બાઇકની એજન્સી મેળવવાના ચક્કરમાં 30 લાખ કરતા વધુની રકમ ગુમાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.