ETV Bharat / state

લોકડાઉનના અમલને પગલે જૂનાગઢના લોકોમાં જોવા મળી માસ્ક અંગે જાગરૂકતા - જુનાગઢ

રાજ્યમાં આજથી લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી જૂનાગઢના લોકો માસ્ક અંગે થોડા બેફિકર હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ જે પ્રકારે કોરોના વાઇરસ વધુ વિસ્તરી રહ્યો છે તેને લઈને હવે જુનાગઢ વાસીઓ પણ માસ્ક અંગે સચેત બનતા જોવા મળી રહ્યા છે.

લોકડાઉનના અમલને પગલે જુનાગઢમાં જોવા મળી માસ્ક અંગે લોકોની જાગૃતતા

author img

By

Published : Mar 24, 2020, 6:59 PM IST

જૂનાગઢઃ આજથી સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો કડક અમલ થઇ રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણનીથી બચવા હાથવગો અને પ્રથમ ઉપાય એટલે માસ્ક. છેલ્લા ઘણા સમયથી કોરોના વાઈરસ દેશના અન્ય રાજ્યોમાં જોવા મળતો હતો તેમ છતાં જૂનાગઢવાસીઓ આ વાઇરસને લઈને ખૂબ ગંભીર કે ચિંતિત જોવા મળતા ન હતા. ત્યારે જનતા કરફ્યૂ બાદ આજથી સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, ત્યારે લોકો પણ હવે માસ્ક અંગે જાગૃતતા કેળવીને માસ્કની અનિવાર્યતા સમજી રહ્યા છે.

લોકડાઉનના અમલને પગલે જુનાગઢમાં જોવા મળી માસ્ક અંગે લોકોની જાગૃતતા

છેલ્લા ઘણા સમયથી કોરોનાનો ખતરો સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે. ભારત અને ગુજરાતમાં પણ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે કોરોના વાઈરસથી બચાવવા માટે પ્રથમ ઉપાય તરીકે લોકો માસ્કની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું, ત્યારે હેલ્મેટ ખરીદવા માટે જે પ્રકારે લોકોની ઉત્સુકતા જોવા મળી હતી, તે જ પ્રકારે હવે કોરોના વાઇરસ ખૂબ જ ગંભીર બનીને આગળ વધી રહ્યો છે. ત્યારે લોકો માસ્કની ખરીદી કરવા માટે ઉત્સુકતા બતાવી રહ્યા છે.

સામાન્ય સંજોગોમાં હેલ્મેટ હોય કે માસ્ક આખરે કોઈપણ વસ્તુ વ્યક્તિના પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા માટે સરકાર અનિવાર્ય બનાવતી હોય છે. પરંતુ જ્યાં સુધી લોકોને મોતનો ભય સામે ન દેખાય ત્યાં સુધી આપણે આપણી અનિવાર્યતાને સમજી નથી શકતા.

જે પ્રકારે હેલ્મેટના અમલીકરણમાં પણ આકરા આર્થિક દંડથી બચવા માટે લોકો હેલમેટ ખરીદ કરવા નીકળી પડ્યા હતા, તે જ પ્રકારે કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે લોકો માસ્કની ખરીદી કરી રહ્યા છે. હેલ્મેટ વખતે જે દ્રશ્યો સર્જાયા હતા, તેનાથી બિલકુલ ઉલ્ટા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે દરેક વ્યક્તિ માસ્ક પહેરીને પોતાની જાતને મોતના ભયથી મુક્ત કરવા માટે પણ માસ્ક પહેરેલો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.