ETV Bharat / state

જૂનાગઢ મનપાની ચૂંટણીઃ વોર્ડ નંબર-3ના ભાજપ ઉમેદવાર હારૂનભાઇનું ઉમેદવારી પત્રક રદ્દ - JND

જૂનાગઢઃ મનપાની સામાન્ય ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નંબર-3માંથી ભાજપના ઉમેદવાર હારૂનભાઇ સમાનું ત્રણ સંતાનો હોવાને કારણે ઉમેદવારી પત્રક રદ થયું છે. જેથી વોર્ડ નંબર-3માં ભાજપના સત્તાવાર 3 ઉમેદવાર ચૂંટણી લડશે.

JND
author img

By

Published : Jul 8, 2019, 9:39 PM IST

ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ચકાસણીના સમયે હારૂનભાઇ સમા દ્વારા દર્શાવવામાં આવેલી વિગતો પ્રમાણે તેમને 3 સંતાનો હોવાને કારણે હવે તેઓ ચૂંટણી લડવાને પાત્ર નહીં થતાં તેમનું ફોર્મ સોમવારે રદ થયું છે. જેને લઇને જૂનાગઢ મનપાના વોર્ડ નંબર-3માં ભાજપના ત્રણ સત્તાવાર ઉમેદવારો ચૂંટણી લડશે. ચૂંટણી પરિણામો પહેલા ભાજપને એક કોર્પોરેટરની અત્યારે જ ખોટ પડી ગઈ છે.

ભાજપના ઉમેદવાર હારૂનભાઇ સમાનું ત્રણ સંતાનો હોવાને કારણે ઉમેદવારી પત્રક રદ

પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં હારૂનભાઇ સમાની પત્ની મુમતાજ બેન સમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ યાદીમાં ભાજપના સિનિયર કોર્પોરેટર ભરત કારેણાને ચૂંટણી લડવા માટે પક્ષે આદેશ કર્યો હતો. પરંતુ ભરત કારેણાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ભાજપે અહીંથી ઉમેદવારોની ફેરબદલી કરવાની ફરજ પડી હતી. જેમાં મુમતાજબેનની જગ્યા પર હારુન ભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

ભરત કારેણાની જગ્યા પર જૂનાગઢના બુટલેગર ધીરેન કારીયાની પત્ની નિશા કારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જે સમયે ભાજપ દ્વારા યાદી જાહેર કરી ત્યારે ભરત કારેણાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા વોર્ડ નંબર 3માં ભાજપને પણ ઉમેદવારથી સંતોષ માનવો પડશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ બુટલેગર એવા ધીરેન કારીયાની પત્નીને ભાજપે ટિકિટ આપતા ભાજપના સત્તાવાર ચાર ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા.

સોમવારે ફોર્મ ચકાસણીના દિવસે હારુનભાઈનું ઉમેદવારી પત્રક ત્રણ સંતાનો હોવાને કારણે રદ્દ થઇ જતા ફરીથી ભાજપ વોર્ડ નંબર ત્રણમાં ત્રણ ઉમેદવારો સાથે ચૂંટણી લડી રહ્યું છે. ચૂંટણી પરિણામ પહેલા જ ભાજપને વોર્ડ નંબર ત્રણમાં એક કોર્પોરેટરની ખોટ પડશે.

Intro:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ માં ભાજપના સત્તાવાર ઉમેદવાર હારૂનભાઇ સવાનો ઉમેદવારીપત્રક રદ થયું છે

Body:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નંબર ત્રણમાંથી ભાજપના ઉમેદવાર હારૂનભાઇ સમાનુ ત્રણ સંતાનો હોવાને કારણે ઉમેદવારીપત્રક રદ થયું છે જેથી વોર્ડ નંબર ત્રણ માં ભાજપના સત્તાવાર 3 ઉમેદવાર ચૂંટણી લડશે

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણીના દિવસે વોર્ડ નંબર ત્રણ માંથી ભાજપના સત્તાવાર ઉમેદવાર હારૂનભાઇ સમાનો ઉમેદવારીપત્રક ત્રણ સંતાનો હોવા ને કારણે આજે રદ થયું છે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ચકાસણીના સમયે હારૂનભાઇ સમા દ્વારા દર્શાવવામાં આવેલી વિગતો પ્રમાણે તેમને 3 સંતાનો હોવાને કારણે હવે તેઓ ચૂંટણી લડવા ને પાત્ર નહીં થતાં તેમનું ફોર્મ આજે રદ થયું છે જેને લઇને જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ત્રણ માં ભાજપના ત્રણ સત્તાવાર ઉમેદવારો ચૂંટણી લડશે ચૂંટણી પરિણામો પહેલા ભાજપને એક કોર્પોરેટરની અત્યારે જ ખોટ પડી ગઈ છે

પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં હારૂનભાઇ સમા ની પત્ની મુમતાજ બેન સમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા આ યાદીમાં ભાજપના સિનિયર કોર્પોરેટર ભરત કારેણા ને ચૂંટણી લડવા માટે પક્ષે આદેશ કર્યો હતો પરંતુ ભરત કારેણાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા ભાજપે અહીંથી ઉમેદવારોની ફેરબદલી કરવાની ફરજ પડી હતી જેમાં મુમતાજબેન ની જગ્યા પર હારુન ભાઈને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા તો ભરત કારેણાની જગ્યા પર જૂનાગઢના બુટલેગર ધીરેન કારીયાની પત્ની નિશા કારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા જે સમયે ભાજપ દ્વારા યાદી જાહેર કરી ત્યારે ભરત કારેણાએ ચૂંટણી લડવાનો ઈનકાર કરતા વોર્ડ નંબર ત્રણમાં ભાજપને પણ ઉમેદવાર થી સંતોષ માનવો પડશે તેવું લાગી રહ્યું હતું પરંતુ બાહુબલી અને બુટલેગર એવા ધીરેન કારીયાની પત્નીને ભાજપે ટિકિટ આપતા ભાજપના સત્તાવાર ચાર ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા હતા પરંતુ આજે ફોર્મ ચકાસણીના દિવસે હારુનભાઈ નુ ઉમેદવારીપત્રક ત્રણ સંતાનો હોવાને કારણે રદ્દ થઇ જતા ફરીથી ભાજપ વોર્ડ નંબર ત્રણ માં ત્રણ ઉમેદવારો સાથે ચૂંટણી લડી રહ્યું છે ચૂંટણી પરિણામ પહેલા જ ભાજપને વોર્ડ નંબર ત્રણ માં એક કોર્પોરેટરની ખોટ પડશે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.