ETV Bharat / state

Maha Shivratri 2023 : ગિરનારમાં જગતગુરુની નાગાફોજનો જમાવડો, આ છે સન્યાસી બનવાની રીત - ભવનાથ મેળો

જૂનાગઢના મહા શિવરાત્રીના મેળામાં નાગા સંન્યાસીઓનો વિશેષ જમાવડો હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિની રક્ષા કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય નાગાફોજની રચના કરી હતી. જે આજે શિવના સૈનિક નાગા સંન્યાસી તરીકે પુજાય રહ્યા છે. તો શું છે શિવના નાગા સંન્યાસી બનવાની સમગ્ર ધાર્મિક વિધિ જાણીએ.

Maha Shivratri 2023 : ગિરનારમાં જગતગુરુની નાગાફોજનું આકર્ષણ, સંન્યાસી બનવાની જાણો વિધિ

author img

By

Published : Feb 17, 2023, 1:03 PM IST

સનાતન ધર્મની રક્ષા માટે જગતગુરુ શંકરાચાર્ય એ બનાવી હતી નાગાફોજ

જૂનાગઢ : મહાશિવરાત્રીના મહાપર્વ દરમિયાન શિવના સૈનિક એવા નાગા સંન્યાસીની વિશેષ ફોજ મેળામાં આવતી હોય છે. સનાતન ધર્મ સંસ્કૃતિ પર થયેલા અતિક્રમણ, સનાતન ધર્મ સંસ્કૃતિનું મજબૂતાઈ પૂર્વક રક્ષણ કરી શકાય જેને લઈને આ ફૌજ તૈયાર કરવામાં આવી છે. આદિ અનાદિ કાળ પૂર્વે જગતગુરુ શંકરાચાર્યજીએ સનાતન ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે નાગા ફોજની રચના કરી હોવાની પ્રાચીન પરંપરા સનાતન ધર્મ સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં જોવા મળે છે. નાગા સન્યાસી બનતા પૂર્વ તમામ સન્યાસીએ ધાર્મિક વિધિ વિધાન મુજબ તેમના ગુરુ પાસે સંન્યાસ ગ્રહણ કરીને નાગા સન્યાસી બનવાની ધાર્મિક વિધિ પૂર્ણ કરવામાં આવતી હોય છે.

સનાતન ધર્મ સંસ્કૃતિની રક્ષા કરવા માટે નાગાફોજ

આ પણ વાંચો : Maha Shivratri 2023: શિવે શરીર પર ધારણ કરેલા આઠ શૃંગારનું છે અદ્ભુત ધાર્મિક મહત્વ

પૂર્વે કરાય છે પિંડદાન : સનાતન ધર્મ સંસ્કૃતિમાં કોઈપણ વ્યક્તિએ ધર્મની રક્ષા કરવા કાજે ધર્મ માર્ગે સંન્યાસ લેવાની સાથે સંન્યાસ લેતા પ્રત્યેક સાધકોએ પોતાનું પીડદાન પોતાના પોતાની હાથે કરવાની ધાર્મિક પરંપરા છે. સનાતન ધર્મ સંસ્કૃતિની ધાર્મિક દંતકથા મુજબ કોઈ પણ સંન્યાસ લીધેલી વ્યક્તિ સંન્યાસી બન્યા બાદ તેના પરિવારનો કોઈ પણ સંપર્ક રહેતો નથી. આ માટે સંન્યાસ લેતી વખતે જ તેઓ પોતે તેમના હાથે તેમનું પીડદાન કરતા હોય છે. તેને પણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે.

જગતગુરુ શંકરાચાર્ય નાગાફોજની રચના કરી હતી

પછી શું? સંન્યાસ લીધા બાદ પિંડદાન વિધિ પૂર્ણ થયેલ કોઈપણ વ્યક્તિ કે નાગા સન્યાસી તરીકેનું જીવન અખાડા આશ્રમ કે ધાર્મિક જગ્યાઓમાં વ્યતિત કરે છે. તેમના સમગ્ર આયુષ્ય કાળ દરમિયાન તેઓ ધર્મની રક્ષા અને ધર્મના કામ તેમજ ધાર્મિક ઉત્સવ મેળાવડા અને મેળામાં સામેલ થઈને સનાતન ધર્મના એક સૈનિક તરીકે પોતાની હાજરી નોંધાવતા હોય છે.

આ પણ વાંચો : Maha Shivratri 2023 : રામમંદિર નિર્માણ એજન્સીના કારીગરો સુરતમાં બનાવી રહ્યા છે અમરનાથ ગુફા, આ મંદિરમાં મહાશિવરાત્રીથી થશે દર્શન

સન્યાસીનો સમગ્ર ઇતિહાસ : ભવનાથના મેળાના નાગા સન્યાસી ગોપાલગીરી બાપુએ ઇતિહાસમાં જે સત્ય વચનો લખેલા છે તેને લઈને જણાવ્યું હતું કે, સનાતન ધર્મ સંસ્કૃતિની રક્ષા અને ધર્મનો પંથ વધુ આગળ વધે તે માટે નાગા સન્યાસી ફોજની રચના જગતગુરુ શંકરાચાર્ય એ કરી હતી. નાગા સંન્યાસીઓના હથિયાર તરીકે શંકરાચાર્યે ભાલો, ત્રિશુલ, ગદા, તલવાર, ધનુષ વગેરે નાગા સંન્યાસીઓને અર્પણ કર્યા હતા.

નાગાફોજનું આકર્ષણ
નાગાફોજનું આકર્ષણ

આવી પણ ઓળખઃ તમામ સંન્યાસીઓને યુદ્ધ કળામાં પારંગત કરાયા હતા. જે આજે ભવનાથની ગીરી તળેટીમાં નાગા સન્યાસી તરીકે ધર્મની રક્ષક ફોજ તરીકે ઓળખાય રહી છે. જગતગુરુ શંકરાચાર્યજીએ સનાતન ધર્મ સંસ્કૃતિની રક્ષા થાય તે માટે નાગા સંન્યાસીઓને આદેશ આપ્યો હતો કે, વિધર્મીઓ કે અન્ય ધર્મના લોકો દ્વારા સનાતન ધર્મ પર જે અધિક્રમણ થઈ રહ્યું છે. તેવી તમામ વિચારધારાને શાસ્ત્રો અથવા તો શસ્ત્રોથી રોકવામાં આવે જેને લઇને નાગા ફોજની રચના કરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.