સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જેની ચાતક અને કાગડોળે રાહ જોઇ રહ્યું છે, તેવા મેઘરાજા તેમની અમીવર્ષા સમગ્ર પ્રદેશ પર કરે તેને લઇ લોકો ભગવાનના દ્વારે પહોંચી ગયા છે. જૂનાગઢના સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરૂણ દેવને મનાવવા માટે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના લોકોએ આહુતિ આપીને સમગ્ર પ્રદેશમાં વરૂણદેવ તેમની કૃપા અને અમીદ્રષ્ટિ વરસાવે તેવી માંગ કરી હતી.
મેઘરાજાને મનાવવા જૂનાગઢવાસીઓએ કર્યું રામધૂનનું આયોજન
જૂનાગઢઃ સૌરાષ્ટ્ર જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યું છે, તેવા મેઘરાજાને મનાવવા માટે હવે રામધૂન શરૂ થઈ રહી છે. સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરૂણ દેવ જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં તેમની અમી વર્ષા કરે તેના માટે સતત રામધૂન શરૂ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પરથી રીસાય ગયેલા મેઘરાજાને મનાવવા જૂનાગઢવાસીઓ રામધૂન કરી રહ્યાં છે
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જેની ચાતક અને કાગડોળે રાહ જોઇ રહ્યું છે, તેવા મેઘરાજા તેમની અમીવર્ષા સમગ્ર પ્રદેશ પર કરે તેને લઇ લોકો ભગવાનના દ્વારે પહોંચી ગયા છે. જૂનાગઢના સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરૂણ દેવને મનાવવા માટે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢના લોકોએ આહુતિ આપીને સમગ્ર પ્રદેશમાં વરૂણદેવ તેમની કૃપા અને અમીદ્રષ્ટિ વરસાવે તેવી માંગ કરી હતી.
Intro:સૌરાષ્ટ્ર પરથી રીસામણુ લઈને ક્યાંક ચાલ્યા ગયેલા મેઘરાજાને મનાવવા માટે હવે જૂનાગઢવાસીઓ રામધૂન કરી રહ્યા છે
Body:સૌરાષ્ટ્ર જેની ચાતક નજરે રાહ જોઇ રહ્યું છે તેવા મેઘરાજાને મનાવવા માટે હવે રામધૂન શરૂ થઈ રહી છે સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરુણ દેવને જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં તેમની અમી વર્ષા કરે તેના માટે સતત રામધૂન શરૂ કરવામાં આવી છે
સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત જેની ચાતક તને કાગડોળે રાહ જોઇ રહ્યું છે તેવા મેઘરાજા તેમની અમીવર્ષા સમગ્ર પ્રદેશ પર કરે તેને લઇને હવે લોકો ભગવાનના દ્વારે પહોંચી ગયા છે જૂનાગઢના સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા વરુણ દેવને મનાવવા માટે ખાસ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢના લોકોએ આહુતિ આપીને સમગ્ર પ્રદેશમાં વરુણદેવ તેમની કૃપા અને અમીદ્રષ્ટિ વરસાવે તેવી માંગ કરી હતી
છેલ્લા દસ વર્ષમાં આ વર્ષ સૌથી વધુ કપરું હોય તેવું લાગી રહ્યું છે પાછલા દસ વર્ષના ઇતિહાસમાં જુલાઇ માસ દરમિયાન વરસાદ ન પડ્યો હોય તેવું આ પ્રથમ છે જુલાઇ માસ દરમિયાન જૂનાગઢનો સરેરાશ વરસાદ 20 થી 25 ઈંચ જેટલો હોય છે ત્યારે આ વખતે માત્ર ઇંચ જેટલો વરસાદ પડતા હવે લોકોની ચિંતા વધી રહી છે ચિંતા વધતા હવે લોકો ભગવાનના શરણે જઈને રામધૂન કરી રહ્યા છે આ રામધૂન પાછળનો હેતુ વરુણદેવ તેમની કૃપા અને અમી દ્રષ્ટિ પ્રદેશ પર કરે જેથી કરીને લોકોની સાથે પશુ-પક્ષી અને જીવજંતુઓ ની પણ ચિંતા મા થોડો ઘટાડો થાય
બાઈટ 1 મનસુખભાઈ વાજા રામધુન ના આયોજક જુનાગઢ
Conclusion: