ETV Bharat / state

જૂનાગઢઃ સકરાણા ગામે નવજાત શિશુનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવ્યો

જુનાગઢઃ માંગરોળના સકરાણા ગામના પાણીના વોકરામાંથી નવજાત શિશુનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતા પોલીસ ધટનાસ્થળે પહોંચી મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

માંગરોળ તાલુકાના સકરાણા ગામે નવજાત શિશુનો પાણીમાં તરતી મૃતદેહ મળી આવ્યો
author img

By

Published : Oct 1, 2019, 11:18 PM IST

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સકરાણા ગામના પાણીના વોકરામાં નવજાત શિશુનો મૃતદેહ તરતો દેખાતા બાજુના લાડીવાળા મંગાભાઈએ ગામના સરંપચને જાણ કરતા તેઓએ માંગરોળ પોલીસને જાણ કરતા પી.એસ.આઈ આર. જે રામ સહીત પોલીસ સ્ટાફ ધટનાસ્થળે પહોંચી તરતા નવજાત શિશુનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.

માંગરોળ તાલુકાના સકરાણા ગામે નવજાત શિશુનો પાણીમાં તરતી મૃતદેહ મળી આવ્યો

પ્રાથમિક અનુમાન મુજબ આ વરસાદી પાણીનો વોકરો જુથડ તેમજ સકરાણા ગામ નજીક સ્મશાન આવેલો હોવાથી અને આ મૃતદેહને દફનાવામાં આવ્યો હોય અને છેલ્લા ધણા દિવસોથી મેધરાજાની વરસાદી પાણીના લીધે તણાય આવ્યો હોય તેવું ગામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જયારે હાલ તો પોલીસે આ મૃતદેહનો કબ્જો લઇ સરકારી હોસ્પિટલ ખસેડી આગળની તપાસનો દોર ધમધમાટ શરુ કરેલો છે.

Intro:MangrolBody:એંકર
જુનાગઢ.. માંગરોળ ના સકરાણા ગામના પાણીના વોકરા માથી નવજાત શિશુ નો મૃતદેહ ની જાણ થતા પોલીસ પોહચી ધટના સ્થળે મૃતદેહ પાણી માથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ
જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકા ના સકરાણા ગામના પાણીના વોકરા મા નવજાત શિશુ નો મૃતદેહ તરતો દેખાતા બાજુના લાડી વાળાં મંગાભાઈ એ ગામના સરંપચ ને જાણ કરતા તેઑએ માંગરોળ પોલીસ ને જાણ કરતા પી.એસ.આઈ આર જે રામ સહીત પોલીસ સ્ટાફ ધટના સ્થળે પોહચી તરતા નવજાત શિશુ નો મૃતદેહ પાણી માથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ

પ્રાથમિક અનુમાન મુજબ આ વરસાદી પાણી નો વોકરો જુથડ તેમજ સકરાણા ગામ નજીક સ્મસાન આવેલ હોય અને આ મૃતદેહ ને દફનાવા મા આવ્યો હોય અને છેલ્લા ધણા દિવસો થી મેધરાજા ની વરસાદી પાણી ના હીસાબે તણાય આવ્યો હોય તેવુ ગામલોકો મા ચર્ચા નો વિષય બન્યો છે

જયારે હાલ તો પોલીસે આ મૃતદેહ નો કબજો લય સરકારી હોસ્પિટલ ખસેડી આગળ ની તપાસ નો દોર ધમધમાટ સરુ કરેલ છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢ.. માંગરોળ ના સકરાણા ગામના પાણીના વોકરા માથી નવજાત શિશુ નો મૃતદેહ ની જાણ થતા પોલીસ પોહચી ધટના સ્થળે મૃતદેહ પાણી માથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ
જુનાગઢ જીલ્લા ના માંગરોળ તાલુકા ના સકરાણા ગામના પાણીના વોકરા મા નવજાત શિશુ નો મૃતદેહ તરતો દેખાતા બાજુના લાડી વાળાં મંગાભાઈ એ ગામના સરંપચ ને જાણ કરતા તેઑએ માંગરોળ પોલીસ ને જાણ કરતા પી.એસ.આઈ આર જે રામ સહીત પોલીસ સ્ટાફ ધટના સ્થળે પોહચી તરતા નવજાત શિશુ નો મૃતદેહ પાણી માથી બહાર કાઢી માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ

પ્રાથમિક અનુમાન મુજબ આ વરસાદી પાણી નો વોકરો જુથડ તેમજ સકરાણા ગામ નજીક સ્મસાન આવેલ હોય અને આ મૃતદેહ ને દફનાવા મા આવ્યો હોય અને છેલ્લા ધણા દિવસો થી મેધરાજા ની વરસાદી પાણી ના હીસાબે તણાય આવ્યો હોય તેવુ ગામલોકો મા ચર્ચા નો વિષય બન્યો છે

જયારે હાલ તો પોલીસે આ મૃતદેહ નો કબજો લય સરકારી હોસ્પિટલ ખસેડી આગળ ની તપાસ નો દોર ધમધમાટ સરુ કરેલ છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.