ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા, કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ - gujarati news

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આજે કેસરિયો લહેરાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના 13 જેટલા સભ્યો ભાજપના સમર્થનમાં આવતા કોંગ્રેસ શાસિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સ્થપાશે. સોમવારે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે.

junagadh
author img

By

Published : Aug 19, 2019, 10:45 AM IST

જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગત લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાના કેસરિયા બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ કરમટા કારોબારી ચેરમેન લાલજી ડોબરીયા સહીત 13 જેટલા સભ્યો કેસરિયો ધારણ કરી શકે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા, કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હાલક ડોલક થઇ ગયું છે, ત્યારે આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે. ફરી એક વખત કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. આજની સભા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. તેમજ કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકે તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.

Intro:આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા Body:જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આજે લહેરાશે કેસરિયો કોંગ્રેસના 13 જેટલા સભ્યો

ભાજપના સમર્થનમાં આવતા આજે કોંગ્રેસ સાશિત જૂનાગઢ જિલ્લા પંચાયતમાં

ભાજપનું સાશન સ્થપાશે

આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ

માટે વધુ એક માઠા સમાચાર જૂનાગઢ માંથી આવે તેવી પ્રબળ શક્યતાઓ

જોવામાં આવી રહી છે ગત લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના ધારાસભ્ય

જવાહર ચાવડાના કેસરિયા બાદ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઇ

કરમટા કારોબારી ચેરમેન લાલજી ડોબરીયા સહીત 13 જેટલા સભ્યોએ કેસરિયા

કરતા જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું સાશન હાલક ડોલક થઇ ગયું છે ત્યારે

આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવા જઈ રહી છે ત્યારે ફરી એક વખત

કોંગ્રેસમાં ભંગા પડી શકે તેમ હોય આજની સભા કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની

શકે તેમ છે
Conclusion:કોંગ્રેસના હાથમાંથી સત્તા સરકે તેવા ઉજળા સંજોગો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.