ETV Bharat / state

જૂનાગઢ ભાજપનો સતામાં આવવા કારોબારી બેઠકોનો દોર શરૂ - જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની કારોબારી બેઠક

જૂનાગઢ શહેર ભાજપની આજે સંપૂર્ણ કારોબારી બેઠક નુ આયોજન (Organizing one day executive meeting of Junagadh city BJP organization) જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સરદાર સ્મુતિકેન્દ્રના (Planning of "Executive Meeting" at Sardar Smriti Kendra, University of Agriculture) સભાખંડમાં કરવામાં આવ્યું હતું જેમાં શહેર ભાજપ પ્રમુખ સહિત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Municipal Corporation)ના તમામ કોર્પોરેટરો શહેર ભાજપ સંગઠનનાં પદાધિકારીઓએ હાજર રહીને બે વર્ષ બાદ યોજાઈ રહેલી શહેર ભાજપની કારોબારી બેઠકમાં હાજર રહીને આગામી ચૂંટણીને લઇને રાજકીય મનોમંથન અને ચર્ચાઓ કરી હતી

જૂનાગઢ ભાજપનો સતામાં આવવા કારોબારી બેઠકોનો દોર શરૂ

author img

By

Published : Nov 28, 2021, 6:17 PM IST

  • જૂનાગઢ શહેર ભાજપની સંપૂર્ણ કારોબારી બેઠક યોજવામાં આવી
  • કોરોના સંક્રમણને કારણે બે વર્ષ બાદ સંપૂર્ણ કારોબારી બેઠક નું આયોજન
  • આગામી ચૂંટણી અને શહેર ભાજપના સંગઠનને લઈને બેઠકમાં કરવામાં આવશે મનોમંથન

જૂનાગઢ: ગઇ કાલે એક દિવસીય જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની કારોબારી બેઠકનું આયોજન (Organizing one day executive meeting of Junagadh city BJP organization) કરવામાં આવ્યું હતું. આ "એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્રમાં" કારોબારી બેઠકનું આયોજન (Planning of "Executive Meeting" at Sardar Smriti Kendra, University of Agriculture) થયું હતું., જેમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Junagadh Municipal Corporation) તમામ કોર્પોરેટરો તેમજ શહેર સંગઠનના પ્રમુખ સહિત તમામ પદાધિકારીઓ અને શહેર સંગઠનમાં કામ કરતાં તમામ અગ્રણી કાર્યકરોએ આ કારોબારી બેઠકમાં હાજરી આપી હતી. જ્યારે કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી જૂનાગઢ શહેર ભાજપ સંગઠનની કારોબારી બેઠક(Junagadh city BJP executive meeting) યોજવાનુ શક્ય નહિ બનતા બે વર્ષ બાદ આજે પૂર્ણ કક્ષાની શહેર કારોબારી બેઠકની ગોઠવણી કરવામાં આવી હતી. જેમાં સંગઠન સહિત અનેક રાજકીય મુદ્દાઓ પર મનોમંથન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વધુ એક સિંહણે આપ્યો પાંચ બચ્ચાંને જન્મ

કારોબારી બેઠકમાં આગામી ચૂંટણી તેમજ રાજકીય કાર્યક્રમોને લઈને મનોમંથન કરાયું

ગઇ કાલે યોજાયેલ જૂનાગઢ શહેરની કારોબારી બેઠકમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓને લઇને ભાજપના અગ્રણી કાર્યકરો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ વચ્ચે મનોમંથન થયું હતુ. તે વાત ચોક્કસ છે. જુનાગઢ વિધાનસભા બેઠક પર ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો, ત્યારે જૂનાગઢ બેઠક ફરી જીતવાને લઈને ભાજપના સક્રિય કાર્યકરો ફરી એક વખત કમર કસીને જૂનાગઢ બેઠક પર ભાજપનો વિજય થાય તે માટે કામ પર લાગી જાય તે અંગેનું મનોમંથન પણ

આ પણ વાંચો: જુનાગઢ મનપા વિસ્તારમાં 2009થી કતલખાના બંધ, અત્યારે એકપણ કતલખાનું ન હોવાની સ્પષ્ટતા

હવે જૂનાગઢમાં બેઠકોનો ધમધમાટ ચાલુ રહેશે

ગઇ કાલની બેઠકમાં ચોક્કસ જોવા મળ્યું હતું. આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જૂનાગઢ શહેર ભાજપની પ્રથમ બે વર્ષ બાદની કારોબારી બેઠક હતી કે, આગામી દિવસોમાં હજુ પણ આ પ્રકારની બેઠકોનો ધમધમાટ ચાલુ રહેશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.