ETV Bharat / state

Jmc General Meeting: જૂનાગઢ મનપાની સભામાં ભાજપના કોર્પોરેટરોએ સત્તાધારી પદાધિકારીઓ પર રોષ ઠાલવ્યો - Junagadh municipal corporation contact Number

જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં (Junagadh Jmc General Meeting ) વિવિધ મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાજપના કોર્પોરેટરોએ સફાઈ, પીવાનું પાણી અને સ્ટ્રીટલાઇટના જેવી પાયાની અને માળખાગત સુવિધાઓના પ્રશ્ને સત્તાધીશો સામે(Junagadh Municipal Corporation) રોષ ઠાલવ્યો હતો.

Jmc General Meeting: જૂનાગઢ મનપાની સભામાં ભાજપના કોર્પોરેટરઓએ સત્તાધારી પદાધિકારીઓ પર રોષ ઠાલવ્ય

author img

By

Published : Mar 16, 2022, 7:11 PM IST

જૂનાગઢઃ શહેર મનપાની સામાન્ય સભા મળી(Junagadh Municipal Corporation) હતી. જેમાં સત્તાધારી ભાજપના પદાધિકારીઓને ખુદ ભાજપના જ નગરસેવકોના આડેહાથે મચડેલા જોવા મળતા હતા. વોર્ડ નંબર 19 અને 15ના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં થતાં વિકાસના કામો અને ખાસ કરીને સફાઈ પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની અને માળખાગત સુવિધાઓ જૂનાગઢ મનપાનું તંત્ર ( Jmc General Meeting)પૂરું પાડી નથી રહ્યું છે તેને લઈને મનપાના પદાધિકારીઓ( Junagadh municipal corporation wards list )અને અધિકારીઓ સામે ભાજપના કોર્પોરેટરોએ ભારે રોષ ઠાલવ્યો હતો.

જૂનાગઢ મનપાની સભા

કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆતો કરી - ભાજપના કોર્પોરેટરોએ (BJP corporators)પદાધિકારી અને અધિકારીઓ સામે (Junagadh Jmc General Meeting )ભારે રોષ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પ્રજાની માળખાકીય સુવિધાઓ જૂનાગઢ મનપા આપી રહી છે. તેની સામે મનપાને કર રૂપે આવક થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ મનપા વિસ્તારમાં રહેતા લોકો કર ભરીને પણ જો માળખાગત સુવિધાઓ પ્રાપ્ત ન કરી શકતા હોય તો એક કોર્પોરેટર તરીકે તેમને વિસ્તારમાં જવું પણ ખૂબ મુશ્કેલ બને છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ તાકીદે તેમની આ સમસ્યાનું નિરાકરણ લાવે તેની માંગ કરી હતી ભાજપના જ કોર્પોરેટરઓએ સાધારણ સભામાં જે પ્રકારે તેમના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆતો કરી હતી આવા સમયે ભાજપના ચોકામાં ભારે સોપો પડી ગયો હતો.

આ પણ વાંચોઃ હું છું જૂનાગઢ કોર્પોરેશનનો વૉર્ડ નંબર 15 આ છે મારી વાત

વોર્ડ નંબર 1 9 અને 15ના કોર્પોરેટરોએ ઠાલવ્યો ભારે રોષ - જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર અશોક ચાવડાએ પોતાના વિસ્તારની સમસ્યા પાછલા એક વર્ષથી જોવા મળે છે. સ્ટ્રીટ લાઈટને લઈને કોર્પોરેટર પાછલા એક વર્ષથી જૂનાગઢ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત રજુઆતો કરી ચૂક્યા છે. સાથે સાથે તેને પુરાવારૂપે તમામ દસ્તાવેજો આપ્યા છે તેમ છતાં આજ દિન સુધી તેમની આ સમસ્યા જેમની તેમ જોવા મળે છે જેને લઈને તેમણે સાધારણ સભામાં ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર એભા કટારાએ પવિત્ર યાત્રાધામ ગિરનાર વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયા છે.

ભવનાથ વિસ્તાર ગંદકીથી મુક્ત કરવામાં આવે તેવી માંગ - મહાશિવરાત્રીના મેળો પૂર્ણ થયા પછી સફાઈને લઈને કોઈ કામ થયું નથી. આવી પરિસ્થિતિમાં તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તાકીદે ભવનાથ વિસ્તાર ગંદકીથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી. બીજી તરફ વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે પણ તેમના વિસ્તારના પીવાના પાણીની સમસ્યા પાછલા એક વર્ષ થી થઈ રહી છે તેમ છતાં હજુ સુધી મનપાનું વહીવટીતંત્ર પીવાના પાણીની વ્યવસ્થાને લઈને કોઈ નક્કર આયોજન કરી શક્યું નથી તેને લઈને પણ તેમણે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ Development Work In Junagadh: 70 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી, 32 લાખના ખર્ચે થશે દામોદર કુંડનું નવીનીકરણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.