જલારામ જયંતી નિમિતે 20,000 જેટલા લોહાણા સમાજના સભ્યો આ સમુહ ભોજનમાં પ્રસાદી લેવા માટે ઉમટયા હતાં. આ ઉપરાંત જલારામ જયંતિ નિમિતે સમિતિએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં થેલેસેમિયા ટેસ્ટ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યુ હતું, ત્યારબાદ સાંજે હાપમાં આવેલ લોહાણા મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ - 20,000 જેટલા લોહાણા સમાજના સભ્યો
જામનગરઃ સંત જલારામ બાપાની 220મી જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં લોહાણા સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં જલારામ બાપાની 220મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ
જલારામ જયંતી નિમિતે 20,000 જેટલા લોહાણા સમાજના સભ્યો આ સમુહ ભોજનમાં પ્રસાદી લેવા માટે ઉમટયા હતાં. આ ઉપરાંત જલારામ જયંતિ નિમિતે સમિતિએ પ્રદર્શન ગ્રાઉન્ડમાં થેલેસેમિયા ટેસ્ટ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કર્યુ હતું, ત્યારબાદ સાંજે હાપમાં આવેલ લોહાણા મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Intro:Gj_jmr_01_jalaram_jayanti_avb_7202728_mansukh
જામનગરમાં સંત શિરોમણી જલારામબાપાની 220મી જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી
બાઈટ: જીતુલાલ,જલારામ સમિતિ પ્રમુખ
આજે સંત જલારામ બાપાની 220 મી જન્મ જયંતી નિમિત્તે ઠેર ઠેર જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં લોહાણા સમાજ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં સમુહ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે.... 20,000 જેટલા લોહાણા સમાજના સભ્યો આ સમુહ ભોજનમાં પ્રસાદી લેવા માટે ઉમટયા છે......
જામનગરમાં જલારામ સમિતિ દ્વારા જય જલારામ હતું પણ આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે..... તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં થેલેસેમિયા ટેસ્ટ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે......
સાંજે હાપમાં આવેલ લોહાણા મંદિર ખાતે પણ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે..... તો લોહાણા સમાજ દ્વારા યુવાનોને આજ રોજ ભોજન પણ કરાવવામાં આવ્યું છે સાથે સાથે વહેલી સવારે શહેરમાં ગાયને લીલું ઘાસ પણ લોહાણા સમાજ દ્વારા રાખવામાં આવ્યું છે......
જામનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી લોહાણા સમાજ દ્વારા સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છેBody:મનસુખConclusion:જામનગર