ETV Bharat / state

10 ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવણી કરાઇ

author img

By

Published : Dec 10, 2019, 9:49 PM IST

જૂનાગઢ: સમગ્ર વિશ્વની સાથે આજે ભારતમાં પણ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1948ની 10મી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 10 ડિસેમ્બર માનવ અધિકારની જોગવાઈઓનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. સમગ્ર વિશ્વમાં 10મી ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

જૂનાગઢ
etv bharat

10 ડિસેમ્બરે સમગ્ર વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1948ની 10મી ડિસેમ્બરે માનવ અધિકારોને લઈને એક સાર્વત્રિક અને વ્યાપક પણે અસરમાં આવે તેવી નીતિ બનાવી અને માનવ અધિકારોનું રક્ષણ થાય તે માટે કાયદા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે 10મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી કરી રહ્યું છે. 10મી ડિસેમ્બરના દિવસે ભારતમાં પણ માનવ અધિકારોને લઈને ક્યાંક અસંતોષ આજે પણ જોવા મળી રહ્યો છે. પરંતુ 1948 થી લઈને આજદિન સુધી માનવ અધિકારોને લઈને સંપૂર્ણપણે વ્યવસ્થાતંત્ર સ્થાપવામાં ભારતની સાથે સમગ્ર વિશ્વની નીતિઓ આજે પણ વામણી પૂરવાર થઇ રહી છે.

માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરાઈ

ભારતમાં જોવા મળે છે. તેવી ઉદારતા કદાચ વિશ્વના એક પણ દેશમાં જોવા મળતી હોય તેવું લાગતું નથી. સજા પામેલો ગુનેગાર પણ માનવ અધિકાર મેળવવા માટે હકદાર છે. તેવા અનેક કિસ્સાઓ ભારતમાં જોવા મળી રહ્યા છે. આજે પણ નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી આપવા માટે વ્યવસ્થાતંત્ર માનવ અધિકાર સામે ક્યાંકને ક્યાંક નબળુ પુરવાર થયું હોય તેવું આજે લાગી રહ્યું છે. માનવ અધિકાર માનવના મૌલિક વ્યક્તિત્વને આઝાદી મળે તે માટે સ્થાપવામાં આવ્યા છે. ભારતના બંધારણમાં પણ માનવ અધિકારોને લઈને કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. જે જોગવાઈઓ મુજબ ભારતમાં જન્મ લેતા દરેક નાગરિકને જન્મતાની સાથે જ કેટલાક અધિકાર મળતા હોય છે. જે મુજબ ભારતનો દરેક નાગરિક બંધારણની જોગવાઈ મુજબ માનવ અધિકારને લઈને તેને રક્ષણ આપે છે.

ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને જીવન જીવવાનો મૌલિક અધિકાર છે તેવું સ્પષ્ટ દર્શાવ્યું છે. આટલું ઉદારવાદી અને માનવતાવાદી બંધારણ ભારત સિવાય અન્ય રાષ્ટ્રનું હોય તેવું પણ જોવામાં આવતું નથી. પરંતુ દુઃખની વાત એ છે કે, આજે ભારતમાં માનવ અધિકારોના હનનના કિસ્સાઓ પણ સતત દિવસે અને દિવસે વધી રહ્યા છે. જેનું કારણ સમાજમાં વ્યાપેલી અસમાનતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કેટલીક નબળી અને બિનઅનુભવી આયોજનપૂર્વકની નીતિને કારણે આજે કેટલાક લોકો માનવ અધિકારની છટકબારી શોધીને બહાર નીકળી જાય છે. કેટલાક લોકો આ જ માનવ અધિકારોના રક્ષણ મેળવવા માટે તેનું જીવન ખપાવી દે છે.

Intro:આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિવસ ને ઉજવણી કરવામાં આવી રહી છે

Body:સમગ્ર વિશ્વની સાથે આજે ભારતમાં પણ માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ 1948ની ૧૦મી ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આજે માનવ અધિકારની જોગવાઈઓનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારથી સમગ્ર વિશ્વમાં ૧૦મી ડિસેમ્બરના દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

આજે સમગ્ર વિશ્વ માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 1948ની ૧૦મી ડિસેમ્બરે માનવ અધિકારોને લઈને એક સાર્વત્રિક અને વ્યાપક પણે અસરમાં આવે તેવી નીતિ બનાવી અને માનવ અધિકારોનું રક્ષણ થાય તે માટે કાયદા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે ૧૦મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વ માનવ અધિકાર દિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આજે ૧૦મી ડિસેમ્બરના દિવસે ભારતમાં પણ માનવ અધિકારોને લઈને ક્યાંક અસંતોષ આજે પણ જોવા મળી રહી છે પણ ૧૯૪૮ થી લઈને આજદિન સુધી માનવ અધિકારોને લઈને સંપૂર્ણપણે વ્યવસ્થાતંત્ર સ્થાપવામાં ભારતની સાથે સમગ્ર વિશ્વની નીતિઓ આજે પણ વામણી પૂરવાર થઇ રહી છે

માનવ અધિકારોને લઈને જવાબદાર હતા ભારતમાં જોવા મળે છે તેવી ઉદારતા કદાચ વિશ્વના એક પણ દેશમાં જોવા મળતી હોય તેવું લાગતું નથી સજા પામેલો ગુનેગાર પણ માનવ અધિકાર મેળવવા માટે હકદાર છે તેવા અનેક કિસ્સાઓ ભારતમાં જોવા મળી રહ્યા છે આજે પણ નિર્ભયા કાંડના આરોપીઓને ફાંસી આપવા માટે વ્યવસ્થાતંત્ર માનવ અધિકાર સામે ક્યાંકને ક્યાંક નબળુ પુરવાર થયું હોય તેવું આજે લાગી રહ્યું છે માનવ અધિકાર માનવના મૌલિક વ્યક્તિત્વને આઝાદી મળે તે માટે સ્થાપવામાં આવ્યા છે ભારતના બંધારણમાં પણ માનવ અધિકારોને લઈને કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે જે જોગવાઈઓ મુજબ ભારતમાં જન્મ લેતા દરેક નાગરિકને જન્મતાની સાથે જ કેટલાક અધિકાર મળતા હોય છે જે મુજબ ભારતનો દરેક નાગરિક બંધારણની જોગવાઈ મુજબ માનવ અધિકાર ને લઈને તેને રક્ષણ આપે છે ભારતીય બંધારણમાં દરેક વ્યક્તિને જીવન જીવવાનો મૌલિક અધિકાર છે તેવું સ્પષ્ટ દર્શાવ્યું છે આટલું ઉદારવાદી અને માનવતાવાદી બંધારણ ભારત સિવાય અન્ય રાષ્ટ્રનું હોય તેવું પણ જોવામાં નથી આવતું પરંતુ દુઃખની વાત એ છે કે આજે ભારતમાં માનવ અધિકારોના હનન ના કિસ્સાઓ પણ સતત દિવસે અને દિવસે વધી રહ્યા છે આનું કારણ સમાજમાં વ્યાપેલી અસમાનતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની કેટલીક નબળી અને બિનઅનુભવી આયોજનપૂર્વકની નીતિને કારણે આજે કેટલાક લોકો માનવ અધિકારની છટકબારી શોધીને બહાર નીકળી જાય છે તો કેટલાક લોકો આ જ માનવ અધિકારોના રક્ષણ મેળવવા માટે તેનું જીવન ખપાવી દેતા હોય છે

બાઈટ 1 જીસાન હોલેપોત્રા એડવોકેટ જુનાગઢ સફેદ સર્ટ

બાઈટ 2 બટુક મકવાણા સામાજિક કાર્યકર જુનાગઢ ચશ્મા પહેરેલા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.