ETV Bharat / state

જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

જૂનાગઢઃ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
author img

By

Published : Sep 20, 2019, 5:01 PM IST

જૂનાગઢ શહેરમાં શ્રાવણ બાદ ભાદરમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. વરસાદની સાથે સુસવાટા મારતા પવનો અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાનું શરુ થયુ હતું.

જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા પણ જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આજે જૂનાગઢ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

Intro:જૂનાગઢમાં ધોધમાર વરસાદ નું આગમન Body:જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ આગમન થયું છે વીજળીના ચમકારા અને સુસવાટા સાથે ફૂંકાતા પવનને કારણે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા સમગ્ર શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું છે

જૂનાગઢ શહેરમાં શ્રાવણ બાદ ભાદરમાં પણ ભરપુર હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે આજે જૂનાગઢ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડયો હતો વરસાદની સાથે સુસવાટા મારતા પવનો અને વીજળીના ચમકારા પણ પ્રથમ વખત જોવા મળી રહ્યા હતા ધોધમાર વરસાદને કારણે જુનાગઢ શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યું હતું હવામાન વિભાગ દ્વારા પણ જુનાગઢ માં ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે આજે જૂનાગઢ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતોConclusion:ધોધમાર વરસાદને પગલે સમગ્ર શહેરમાં જોવા મળ્યું વરસાદી પાણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.