ETV Bharat / state

ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ

જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. તેવી ફરિયાદ સંજય કાપડીયા નામના કાર્યકરે અનેક વખત જૂનાગઢના અધિકારીઓને કરી હતી. તેમ છતાં ખનન પ્રક્રિયા બંધ નહીં થતા અંતે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. ત્યારે ગુજરાત હાઇકોર્ટે આજે તેમાં સુનાવણી કરતા જૂનાગઢ જિલ્લા કલેકટર અને મુખ્ય વન સંરક્ષક ગાંધીનગરને નોટિસ પાઠવીને જવાબ કરવા તાકીદ કરી છે.

ભેસાણ
ભેસાણ
author img

By

Published : Dec 16, 2020, 10:57 PM IST

  • ભેંસાણ તાલુકામાં ગેરકાયદે ખનનને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી
  • રાજ્યની વડી અદાલતે મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર અને જૂનાગઢ કલેકટરને પાઠવી નોટિસ
  • ખનનને લઈને જવાબ રજૂ કરવા વડી અદાલતનો આદેશ

જૂનાગઢ : ભેંસાણ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલતી હોવાનું છોડવડીના જાગૃત નાગરિક સંજય કાપડિયા દ્વારા અનેક વખત રજૂઆતો જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક અધિકારીઓને કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારનો ખનન પ્રક્રિયાને લઇને નિર્ણય નહીં આવતાં અંતે સંજય કાપડિયાએ જાહેર હિતની અરજી રાજ્યની વડી અદાલતમાં કરતા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વડી અદાલતે રાજ્યના મુખ્ય વનસંરક્ષક તેમજ જૂનાગઢ જિલ્લા કલેકટરને ગેરકાયદેસર ખનનના મામલામાં નોટિસ ફટકારીને આગામી દિવસોમા જવાબ રજૂ કરવાની તાકીદ કરી છે.

જૂનાગઢ
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ
ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મુખ્ય વન સંરક્ષક અને કલેકટરને પાઠવી નોટિસ
ગેરકાયદેસર ખનનને લઈને રાજ્યની ઉચ્ચ ન્યાયાલય લાલઘૂમ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં ખનન પ્રક્રિયાને લઇને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો. જે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું. તે વન વિભાગ હસ્તકની જમીન અને તે પણ ઇકો સેન્સેટિવ ઝોનમાં આવતી હતી. ત્યારે સરકારી જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર ખનનને લઈને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવતા અંતે રાજ્યની વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી પૂર્ણ થતા રાજ્યની વડી અદાલતે ગેરકાયદેસર ખનનને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટર અને મુખ્ય વન્ય સંરક્ષકને નોટિસ બજાવીને અહેવાલ રજૂ કરવાની તાકીદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.